TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: આ Zomato અને Swiggy વાળા આપણે કહીએ ત્યાં લગ્નમાં ચાંદલો લખાવીને, ત્યાંથી ટીફીન લાવી આપે કે ન’ઇ..??

|

Nov 25, 2021 | 9:39 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: આ Zomato અને Swiggy વાળા આપણે કહીએ ત્યાં લગ્નમાં ચાંદલો લખાવીને, ત્યાંથી ટીફીન લાવી આપે કે નઇ..??
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

 

ફક્ત ગૂજરાતીઓને જ સુઝે એવો સવાલ

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

આ Zomato અને Swiggy વાળા…

આપણે કહીએ ત્યાં લગ્નમાં ચાંદલો લખાવીને,
ત્યાંથી ટીફીન લાવી આપે કે ન’ઇ..??
🤣🤣🤣🤣🤣🤣🤣

——————————————————-

😂કાલે એક ડિજિટલ લગ્નમાં ગયા,

સ્ટેજ પર કવર આપ્યું ત્યારબાદ મોબાઈલ પર એક OTP આવ્યો,

ફૂડ કાઉન્ટર પર તે OTP બતાવ્યાં પછીજ, જમવાનું મળ્યું.
😆😀🤣😅😁

———————————————————–

ચિત્રકાર. હુ તમારી પત્નીનો સરસ ફોટો બનાવી દવ….

પતી. હા ચોક્કસ…

ચિત્રકાર.. તમને એવું લાગશે કે એ હમણા કઈક બોલશે….

પતી.. તો રેવા દે મારા ભાઈ….😂😂🤭

—————————————————————-

😂જે દિવસે પત્ની જોડે માથાકૂટ થાય …

તે દિવસે કસ્ટમર કેર વાળી જોડે વાત કરી લેવી, માન સન્માન પાછા મળ્યનો આનંદ થાશે.
😌😌😌

——————————————————————-

 

જ્યારે એક છોકરી ગર્લ ફ્રેન્ડ બને છે તો જાન બની જાય છે

જયારે એ જાન પત્ની બને છે ત્યારે તે જાન જીવલેણ બની જાય છે ….

🤣🤣🤣🤣🤣🤣

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

IND vs NZ 1st Test, Day 1 LIVE Score: ટી20 સિરીઝ બાગ હવે ટેસ્ટમાં વારો, ભારતના હાથે ફરી થી પરાસ્ત થશે ન્યુઝીલેન્ડ?

આ પણ વાંચો – IND VS NZ: કેપ્ટન રહાણે કે કોચ દ્રવિડે પિચ ને લઇને ખાસ માંગ રાખી હતી કે કેમ ? કાનપુર ટેસ્ટના પિચ ક્યૂરેટરે કહ્યુ આમ

આ પણ વાંચો – Happy birthday Roopa Ganguly : રૂપા ગાંગુલીએ દ્રૌપદી બનીને ફેન્સના દિલમાં બનાવી હતી જગ્યા, ચીરહરણના શૂટ બાદ ધ્રુસકે-ધ્રુસકે રડી હતી

 

Next Article