Shocking Video : જેસીબી ડ્રાઈવર અને કાર ડ્રાઈવર વચ્ચે થઈ બબાલ, રુંવાટા ઉભા કરી દેતો વીડિયો થયો વાયરલ

|

Jan 08, 2023 | 10:34 PM

Viral Video : સોશિયલ મીડિયા પર હાલમાં જેસીબી ડ્રાઈવર અને કાર ડ્રાઈવરની બબાલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈ લોકોના રુંવાટા ઉભા થઈ ગયા હતા.

Shocking Video : જેસીબી ડ્રાઈવર અને કાર ડ્રાઈવર વચ્ચે થઈ બબાલ, રુંવાટા ઉભા કરી દેતો વીડિયો થયો વાયરલ
Shocking Video
Image Credit source: Twitter

Follow us on

સોશિયલ મીડિયા એટલે વાયરલ વીડિયોનો ખજાનો. સોશિયલ મીડિયા પર એકથી એક મજેદાર વીડિયો જોવા મળે છે. આ વાયરલ વીડિયોને કારણે સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન મળે છે. મોટા ભાગના વાયરલ વીડિયો ખુબ જ રમૂજી હોય છે. પણ કેટલાક વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ આશ્ચર્યચકિત થઈ જાય છે. હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જેસીબી ડ્રાઈવર અને કાર ડ્રાઈવર વચ્ચે ભયંકર બબાલ થતી જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ વીડિયોમાં એક મોંઘી કાર અને જેસીબી જોઈ શકાય છે. બંને વાહનોની આસપાસ બરફ વર્ષાને કારણે બરફની ચાદર જોવા મળી રહી છે. આ બરફને કારણે તે બંને વાહનોનું એકવાર જ સાથે પસાર થવું મુશ્કેલ બંને છે. તેવામાં 2 વ્યક્તિ કારમાંથી નીકળે છે અને જેસીબીવાળા સાથે ઝગડો શરુ થાય છે. તે 2 વ્યક્તિ અને જેસીબી ડ્રાઈવર વચ્ચે મારામારી પણ થાય છે. પણ જેવા તે 2 વ્યક્તિ જેસીબી પરથી ઉતરે છે કે તરત જેસીબી ચાલક તે મોંઘી કારને કચડી નાંખે છે. મોંઘી ચમકતી કાર થોડી જ ક્ષણોમાં ભંગાર બની છે. આ વીડિયો જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ દંગ રહી ગયા હતા.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

આ રહ્યો એ ચોંકાવનારો વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ગુસ્સોએ માણસનું ભારે નુકસાન કરાવે છે. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, બાપ રે બાપ. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે,થઈ ગયું કરોડો રુપિયાનું નુકશાન.

Next Article