AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતમાં ફરે છે, દેશી બોલે છે, કોણ છે સોશિયલ મીડિયા પર ખુબ ફેમસ થયેલો બબલુ બંદર ?

આજકાલ સોશિયલ મીડિયા પર એક અનોખો વાંદરો ટ્રેન્ડ કરી રહ્યો છે. તેનું નામ બબલુ બંદર છે. આ ખાસ વાંદરો ભારતભરમાં ફરે છે અને દેશી હિન્દીમાં રમુજી રીતે તે જે સ્થળોની મુલાકાત લે છે તે વિશે કહી રહ્યો છે. તેની દરેક રીલને લાખો વ્યૂ મળી રહ્યા છે અને લોકો તેની સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે. બબલુ બંદર હવે ફક્ત સોશિયલ મીડિયા પાત્ર નથી, પરંતુ એક ટ્રેન્ડ બની ગયો છે!

ભારતમાં ફરે છે, દેશી બોલે છે, કોણ છે સોશિયલ મીડિયા પર ખુબ ફેમસ થયેલો બબલુ બંદર ?
Bablu Bandar
| Updated on: Jun 21, 2025 | 3:40 PM
Share

તમે ઇન્ટરનેટ પર ઘણા વ્લોગર્સના વીડિયો જોયા હશે, જેઓ પોતાના વ્લોગ દ્વારા દેશ અને દુનિયાને બતાવે છે. સામાન્ય રીતે આ કામ માણસો દ્વારા કરવામાં આવે છે, પરંતુ કલ્પના કરો કે જો કોઈ વાંદરો પણ આ જ કામ કરવાનું શરૂ કરે તો?

આજકાલ સોશિયલ મીડિયા પર એક અનોખો વાંદરો ટ્રેન્ડ કરી રહ્યો છે. તેનું નામ બબલુ બંદર છે. આ ખાસ વાંદરો ભારતભરમાં ફરી રહ્યો છે અને દેશી હિન્દીમાં રમુજી રીતે તે જે સ્થળોની મુલાકાત લે છે તે વિશે જણાવી રહ્યો છે. તેની દરેક રીલને લાખો વ્યૂઝ મળી રહ્યા છે અને લોકો તેની સ્ટાઇલને પસંદ કરી રહ્યા છે. બબલુ બંદર હવે ફક્ત સોશિયલ મીડિયા પાત્ર નથી, પરંતુ એક ટ્રેન્ડ બની ગયો છે!

ચાલો તમને જણાવીએ કે આ વાંદરો કોણ છે, પણ પહેલા તેનો વીડિયો જુઓ.

ગંગા કિનારે મેગીનો આનંદ માણતો બબલૂ બંદર

અલમોડામાં બબલુ બંદર પેરાગ્લાઈડિંગ

જ્યારે બબલુ બંદર મુક્તેશ્વર મંદિર પહોંચ્યો

ચઢાણ પૂરો થયો હતો… પણ સફર પૂરી ન થઈ

બબલુ બંદર ને AI દ્વારા બનાવવામાં આવ્યો છે

હવે સૌથી મોટો ખુલાસો એ છે કે આ વાંદરો વાસ્તવિક નથી. બબલુ સંપૂર્ણપણે AI દ્વારા જનરેટેડ પાત્ર છે અને આ અનોખી વસ્તુ તેને અલગ બનાવે છે. તેનો ઉચ્ચારણ, તેની ચાલ અને તે દેશી શૈલી બધું એટલું વાસ્તવિક લાગે છે કે ઘણા લોકો વિશ્વાસ કરી શકતા નથી કે તે એનિમેટેડ છે.

બબલુ પાછળ કોણ છે?

આ સમગ્ર રચના પાછળ લખન સિંહનો હાથ છે,તે પોતાને ડિઝાઇનર છે. દિલ્હીના રહેવાસી લખને બબલુ દ્વારા બતાવ્યું છે કે સર્જનાત્મકતાની કોઈ મર્યાદા નથી.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">