TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: ટેક્સીમાં બેઠેલા પેસેન્જરે ડ્રાઈવર ને કશુક કહેવા માટે પાછળથી એના ખભા ઉપર હાથ મુક્યો અને પછી…

|

Oct 28, 2021 | 9:53 AM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

TV9 Gujarati હાસ્યનો ડાયરો: ટેક્સીમાં બેઠેલા પેસેન્જરે ડ્રાઈવર ને કશુક કહેવા માટે પાછળથી એના ખભા ઉપર હાથ મુક્યો અને પછી...
Tv9 Gujarati 'Hasya no Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં

1

ટેક્સીમાં બેઠેલા પેસેન્જરે ડ્રાઈવર ને કશુક કહેવા માટે પાછળથી એના ખભા ઉપર હાથ મુક્યો.

IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું

અચાનક ટેક્ષીનુ બેલેન્સ બગડ્યુ અને ટેક્ષી ફૂટપાથ પર ચઢી ગઈ.

પેસેન્જરે ટેક્ષી ડ્રાઈવર પાસે માફી માંગી અને કીધુ : મારા હાથ લગાવવાથી તમારું ધ્યાન ભંગ થઇ ગયું.

ટેક્ષી ડ્રાઈવર બોલ્યો : એવુ કશું નથી સાહેબ,,
ટેક્ષી ચલાવવાનો મારો પહેલો દિવસ છે..

આની પહેલા હુ 25 વર્ષ ” શબ-વાહિની ” ચલાવતો હતો .
એટલે હું બી ગયો કે પાછળવાળો કેવી રીતે ઉઠી ગયો…?
🙁🙁😟

😝😆

2

રોજની
અડધો ડઝનથી વધુ પોસ્ટ મુકનારા…
બે દિવસે પોસ્ટ મુકે નહિ તો સમજી જજો કે….

વીરો મારો માળીયા માં ઝગમગ ઝગમગ થાય. 😂

3

ઇકો ફ્રેન્ડલી દિવાળી કેવી રીતે ઉજવાય??

સરળ રીત-
૧) રસોડા માં જાઓ.
૨) વાઈફ ના હાથે બનાવેલી દિવાળી ની મીઠાઈ અને ફરસાણ એની સામેજ ઉભા રહીને ખાવ.
૩) પછી હાથ સાફ કરતા કરતા ઠંડા કલેજે કહો..
“કંઈ પણ હોય સાલું મમ્મી ના હાથ નો મગસ, મોહનથાળ, ઘૂઘરા, મઠિયાં અને ચોળાફળી ની વાતજ આખી ડીફ્રન્ટ હોય છે.”
બસ પછી લાંબી આતસબાજી નો નિર્મલ આનંદ લો.
😀😀😀😀

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

 

આ પણ વાંચો –

Sameer Wankhede Case: લાંચ કેસમાં સમીર વાનખેડે સામે મુંબઈ પોલીસ એક્શનમાં, તપાસ માટે અધિકારીની નિમણૂક

આ પણ વાંચો –

Apple iOS 15.1 : ફેસટાઇમમાં ઉમેરાયુ આ ખાસ ફિચર, વીડિયો કોલ દરમિયાન મ્યુઝિક અને ફિલ્મ પણ કરી શકાશે સ્ટ્રીમ

આ પણ વાંચો –

T20 World Cup: વેસ્ટ ઇન્ડીઝની વધી મુસીબત ! સતત બીજા ઝટકા રુપ વધુ એક ખેલાડી ટૂર્નામેન્ટની બહાર થયો, હોલ્ડર ઇન

Next Article