#Boycott Brahmastra : ફિલ્મ બ્રહ્માસ્ત્રના તમામ મોટા સ્ટાર Boycottની ઝપેટમાં આવ્યા, જુઓ વીડિયો

|

Aug 29, 2022 | 4:38 PM

કરણ જોહર દ્વારા ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરના રોજ થિયેટરોમાં રિલીઝ થવા માટે તૈયાર છે. સોશિયલ મીડિયા પર (BoycottBrahmastra)નો ટ્રેન્ડ શરુ થઈ ગયો છે.

#Boycott Brahmastra : ફિલ્મ બ્રહ્માસ્ત્રના તમામ મોટા સ્ટાર Boycottની ઝપેટમાં આવ્યા, જુઓ વીડિયો
બોયકોટના ટ્રેન્ડને જોતા કરણ જોહરની ચિંતા
Image Credit source: Youtube

Follow us on

#Boycott Brahmastra: આ દિવસોમાં બોલિવૂડ (Bollywood)ફિલ્મો પર એક પછી એક ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. ક્યારેક આમિરની ફિલ્મ સોશિયલ મીડિયા (Social media)પર યુઝર્સની ટ્રોલિંગનો શિકાર બની રહી છે. જાણે હવે મોટા સુપરસ્ટાર્સની ફિલ્મોનો બોયકોટ કરવાનો ટ્રેન્ડ બની ગયો છે. આ દરમિયાન રણબીર આલિયાની ફિલ્મ બ્રહ્માસ્ત્રના (Brahmastra) બોયકોટના સમાચાર પણ સામે આવવા લાગ્યા છે. આ પાછળનું કારણ રણબીર કપુર, આલિયા ભટ્ટની સાથે અમિતાભ બચ્ચન પણ છે.

#BoycottBrahmastra હૈશટેગ હાલમાં ખુબ ટ્રેડ કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, (28 ઓગસ્ટ 2022) સવારે આ હૈશટેગ અંદાજે 50000 થી વધુ ટ્વિટ આવી ચૂક્યા છે. આ ટ્વિટમાં ફિલ્મના સ્ટાર રણબીર કપુર, આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચનને નિશાને લઈ રહ્યા છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

બોયકોટ પાછળનું શું છે કારણ

 

 

 

 

બોલિવૂડ ફિલ્મોને લઈને ચાલી રહેલા બોયકોટના ટ્રેન્ડને જોતા કરણ જોહરની ચિંતા સ્વાભાવિક છે. આ ફિલ્મનો બોયકોટ કરવા પાછળનું કારણ રણબીર કપૂર પણ છે. કેટલાક યુઝર્સનું કહેવું છે કે, રણબીર કપૂરે ફિલ્મ યે જવાની હૈ દીવાની દરમિયાન દીપિકા સાથે મંદિરની પાછળ મેકઆઉટ કરવાની વાત કરી હતી, જેને લોકો હિંદુ ધર્મનું અપમાન કહી રહ્યા છે. તો અમિતાભ બચ્ચને પણ છોડ્યા નથી અને તેને ટારગેટ કરી રહ્યા છે. પીકે ફિલ્મમાં રણબીરે કૈમિયો કર્યો હતો . ત્યારે તેના ચેહરા પર હિંદુ-દેવી દેવતાઓના ફોટો અને સ્ટિકર લગાવ્યા હતા.

 

 

 

એક વીડિયો પણ સામે આવ્યો છે , આ વીડિયોમાં એક્ટર રણબીર કપૂરને એવું કહેતા સાંભળી શકાય છે કે તે બીફનો ઘણો મોટો ફેન છે. વાયરલ વિડિયોમાં રણબીરની સાથે રહેલા હોસ્ટ, જોકે, તેને અટકાવે છે અને તેને રેડ બીફ (ભેંસનું માંસ) હોવાનું કહે છે, જેના માટે રણબીર પણ સંમત થાય છે.

 

 

Next Article