માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની સજા યથાવત રહેતા સોશિયલ મીડિયા પર મીમ્સ થયા વાયરલ

રાહુલ ગાંધીએ તેમનું કન્વિક્શન રદ કરવાની અપીલ કરતી અરજી દાખલ કરી હતી. જેના પર ગત સપ્તાહે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન બંને પક્ષોએ લગભગ 5 કલાક સુધી દલીલો કરી હતી. જે બાદ કોર્ટે તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારે હવે આજે સેશન્સ કોર્ટ ચુકાદો સંભળાવ્યો છે.

માનહાનિ કેસમાં રાહુલ ગાંધીની સજા યથાવત રહેતા સોશિયલ મીડિયા પર મીમ્સ થયા વાયરલ
Rahul gandhi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2023 | 2:11 PM

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં ઝટકો મળ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે ચાલી રહેલા માનહાનિ કેસમાં સુરતની સેશન્સ કોર્ટ ચુકાદો સંભળાવ્યો છે. નામદાર જજ રોબિન મોઘેરા દ્વારા રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત રાખવામાં આવી છે. રાહુલ ગાંધીનું સભ્યપદ રદ થયાનું પણ યથાવત રહેશે. ત્યારે હવે રાહુલ ગાંધી દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવશે. રાહુલ ગાંધીએ તેમનું કન્વિક્શન રદ કરવાની અપીલ કરતી અરજી દાખલ કરી હતી. જેના પર ગત સપ્તાહે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમ્યાન બંને પક્ષોએ લગભગ 5 કલાક સુધી દલીલો કરી હતી. જે બાદ કોર્ટે તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. ત્યારે હવે આજે સેશન્સ કોર્ટ રાહુલ ગાંધીની બે વર્ષની સજા યથાવત રાખી છે.

સોશિયલ મીડિયા પર આને લઇને લોકો મીમ્સ બનાવી રહ્યા છે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">