વ્યક્તિના અક્ષર જોઈને લોકો એ કહ્યું આના અક્ષર જોઈને કોમ્પ્યુટર પણ શરમાઈ જશે , જુઓ સુંદર વીડિયો

|

Oct 07, 2022 | 10:46 AM

કોઈપણ વિદ્યાર્થી માટે, તેના વર્ગમાં તેના અક્ષર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારું લખાણ સારું હોય તો શિક્ષક પર તેની સારી અસર પડે છે. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જીવનભર પરેશાન રહ્યા કારણ કે તેમની અક્ષર સુંદર ન હતા.

વ્યક્તિના અક્ષર જોઈને લોકો એ કહ્યું આના અક્ષર જોઈને કોમ્પ્યુટર પણ શરમાઈ જશે , જુઓ સુંદર વીડિયો
વ્યક્તિના અક્ષર જોઈને લોકો કહ્યું આના અક્ષર જોઈને કોમ્પ્યુટર પણ શરમાઈ જશે
Image Credit source: Twitter

Follow us on

Viral Video : આપણે સૌ જાણીએ છીએ કે આપણા કેટલા મિત્રો સારા અક્ષરને કારણે શિક્ષકો (Teachers)ના પ્રિય બની જતા હતા. તેથી જ બાળપણમાં આપણે બધાએ આપણા અક્ષર સુધારવા માટે ખૂબ પ્રયત્નો કર્યા પરંતુ કેટલાકમાં સુધારો થયો અને ઘણાને તેની પાછળ શિક્ષક દ્વારા માર પણ પડ્યો. હાલના દિવસોમાં પણ એક અક્ષરનો વીડિયો ચર્ચામાં છે. આ જોયા પછી કોમ્યુટર (Commuter)પણ શરમાઈ જશે.એક સમય એવો હતો જ્યારે લોકોને તેમના લખાણોના આધારે ઓળખવામાં આવતા હતા. જેનું લખાણ સુંદર હતું, લોકો તેમને ખૂબ માન આપતા હતા.

જેમ કે આપણે બધા છીએ, આજનો સમય ડિજિટલ યુગ કહેવાય છે. આ એવો સમય છે જ્યાં મોટાભાગના લોકો લખવાનું ભૂલી ગયા છે. આવી સ્થિતિમાં ક્યાંક સુંદર લખાણ જોવા મળે તો આંખો ચોંકી જાય છે. આવા જ એક સુંદર અક્ષર લોકોમાં ચર્ચામાં છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

જુઓ વીડિયો

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, આ સુંદર અક્ષરમાં લખવામાં આવી રહી છે. આ અક્ષરને જોઈ અવું લાગે છે કે, તે તેની પેનમાંથી શબ્દો નહિ પરંતુ મોતી નીકળી રહ્યા છે. વ્યક્તિ ખૂબ જ સુંદર લખાણમાં લખી રહી છે. ક્ષર જોયા પછી એ કહેવું મુશ્કેલ બની જાય છે કે તે ખરેખર હાથ વડે લખાયેલું છે કે કોમ્પ્યુટરના ડિઝાઈનર ફોન્ટ છે.

આ વીડિયોને ટ્વિટર પર @TansuYegen નામના ટ્વિટર યૂઝરે શેર કર્યો છે.આ સમાચાર લખાય છે ત્યાં સુધી 12 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને તેમની પ્રતિક્રિયા કોમેન્ટ દ્વારા આપવામાં આવી રહી છે. એક યુઝરે વિડીયો પર કોમેન્ટ કરી અને લખ્યું, ‘મેં આટલું સુંદર લખાણ ક્યારેય જોયું નથી.
આ સિવાય બીજા ઘણા લોકોએ આના પર કમેન્ટ કરી અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે

Next Article