Video : મરઘીઓની પરેડે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, આ પરેડ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

|

Oct 14, 2021 | 5:02 PM

આજકાલ મરઘીઓનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.આ મરઘીઓની પરેડ જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Video : મરઘીઓની પરેડે ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, આ પરેડ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો
parade of hens

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર પક્ષીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે ,જે જોઈને ખુબ આશ્વર્ય થાય છે. ત્યારે કેટલાક વીડિયોમાં પક્ષીઓની(Bird Video)  હરકત જોઈને હસવુ પણ આવે છે. હાલ સોશિયલ મીડિયા પર આવો જ એક મરઘીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ મરઘીઓની પરેડ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

મરઘીઓની પરેડ સોશિયલ મીડિયા પર વાયરલ

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

ઈન્ટરનેટ પર પક્ષીઓના વીડિયોને યુઝર્સ ખુબ પસંદ કરે છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે,સૈનિકોની જેમ આ મરઘી પરેડ કરી રહી છે.બાદમાં તેને જોઈને અન્ય મરધીઓ પણ પરેડ (Hens Parade) કરે છે. મરઘીઓની આ પરેડ જોઈને લોકોને ખુબ હસવુ આવી રહ્યુ છે.મરધીઓનો આ અંદાજ લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે.

જુઓ વીડિયો

 

આ પરેડની યુઝર્સ કરી પ્રશંશા

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @DograTishaa નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો એકબીજા સાથે શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા (Comments) આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આ મરઘીએ તો સૈનિકોને ગજબની ટક્કર આપી.જ્યારે અન્ય યુઝર્સ પણ મરઘીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે. આ મરઘીઓની પરેડે હાલ ઈન્ટરનેટ પર ધુમ મચાવી છે.

 

આ પણ વાંચો : Video : પાકિસ્તાનીઓનો અનોખો જુગાડ ! નવા મોડેલ પર નીકળેલ પાકિસ્તાનીઓને જોઈને લોકો આઘાતમાં

આ પણ વાંચો : Video : અંઘશ્રધ્ધા કે આસ્થા ? નવરાત્રીમાં જન્મેલા બે માથાવાળા વાછરડાને માનવામાં આવી રહ્યો છે દુર્ગાનો અવતાર

Next Article