OMG!! આ સાઇકલની કિંમત છે 50 લાખથી પણ વધુ, ચલાવવા માટે લેવું પડતું હતુ લાયસન્સ

|

Sep 15, 2021 | 1:40 PM

સાઇકલના માલિક સતવિંદર કહે છે કે, આ સાઇકલ તેમના પૂર્વજોએ નજીકના ગામમાં રહેતા એક રેલવે કર્મચારી પાસેથી ખરીદી હતી. તે સમયે સાઇકલ ચલાવવા માટે લાયસન્સ લેવાની જરૂર પડતી હતી.

OMG!! આ સાઇકલની કિંમત છે 50 લાખથી પણ વધુ, ચલાવવા માટે લેવું પડતું હતુ લાયસન્સ
This cycle costs more than Rs. 50 lakhs

Follow us on

તમે જાત જાતની સાઇકલ જોઇ હશે. સ્પોર્ટ્સ સાઇકલ, ગીયર વાળી સાઇકલ, રેસર સાઇકલ અને સામાન્ય સાઇકલ. પરંતુ આજે અમે તમારા માટે એક એવી સાઇકલની વાત લઇને આવ્યા છીએ કે જેને કિંમત 50 લાખથી પણ વધુ આંકવામાં આવી છે. તમે જ વિચારો કે સાઇકલ આટલી મોંઘી કઇ રીતે થઇ શકે છે. કારણ કે એમાં હોય શું ? પૈંડા, ચેઇન, ટાયર ? તો તમને જણાવીએ કે કેવી રીતે આ સાઇકલ આટલી મોંઘી થઇ.

આ મોંઘી સાઇકલ પંજાબના રહેવાસી સતવિંદર પાસે છે. કહેવાય છે કે આ સાઇકલ 100 વર્ષ જૂની છે અને સંપૂર્ણ પણે લાકડામાંથી બનેલી છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ સાઇકલને ચલાવવા માટે સરકારની મંજૂરી લેવી પડતી હતી અને તેના માટે ઓફિશિયલ લાયસન્સની પણ જરૂર પડતી હતી.

ભારત-પાકિસ્તાનના વિભાજનના પહેલા લાકડામાંથી બનેલી 100 વર્ષ જુની આ સાઇકલ જોવામાં ખૂબ અદ્ભૂત છે. આખા પંજાબમાં આવી એક જ સાઇકલ છે. આ સાઇકલને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે. આ સાઇકલને ખરીદવા માટે એક વ્યક્તિએ 50 લાખની ઓફર કરી દીધી હોવા છતા સતવિંદરે તેને આપવાની ના પાડી દીધી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

સાઇકલના માલિક સતવિંદર કહે છે કે, આ સાઇકલ તેમના પૂર્વજોએ નજીકના ગામમાં રહેતા એક રેલવે કર્મચારી પાસેથી ખરીદી હતી. તે સમયે સાઇકલ ચલાવવા માટે લાયસન્સ લેવાની જરૂર પડતી હતી. આ સાયકલનું લાયસન્સ તેના કાકાના નામ પર હતુ. આ સાઇકલને જોનાર દરેક વ્યક્તિ ચોંકી જાય છે. લોકો વિચારે છે કે આવી પણ સાઇકલ હોય ? પણ ખાસ વાત તો એ છે કે આ સાઇકલને હજુ પણ ચલાવી શકાય છે.

 

આ પણ વાંચો –

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ડેમોમાં આવ્યા નવા નીર, ઉત્તર ગુજરાતમાં કેટલાક ડેમો હજુ ખાલીખમ

આ પણ વાંચો –

Health : ભારતમાં સિંગલ ડોઝની વેક્સીન માટે આશાનું કિરણ, સ્પુટનિક લાઈટના ત્રીજા તબક્કાના પરીક્ષણ માટે મંજૂરી

આ પણ વાંચો –

BJP: પહેલા બહુમતિ અને પછી જ્ઞાતિવાદી રાજકારણ બન્યુ ભાજપની મજબુરી, ચૂંટણી પહેલા જાણો કયા રાજ્યનાં CM બદલાઈ શકે છે

Next Article