Video : વાંદરા સાથે સેલ્ફી ક્લિક કરતી હતી આ યુવતી, પછી વાંદરાએ જે કર્યુ તે જોઈને તમે પણ દંગ રહી જશો !

|

Sep 24, 2021 | 2:55 PM

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં (Viral Video) એક યુવતી વાંદરા સાથે સેલ્ફી ક્લિક કરતી જોવા મળી રહી છે, પરંતુ બાદમાં કંઈક એવુ થાય છે. જે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

Video : વાંદરા સાથે સેલ્ફી ક્લિક કરતી હતી આ યુવતી, પછી વાંદરાએ જે કર્યુ તે જોઈને તમે પણ દંગ રહી જશો !
Monkey Video Viral on social media

Follow us on

Viral Video:  સોશિયલ મીડિયા પર અવારનવાર પ્રાણીઓના વીડિયો વાયરલ થતા જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો એવા હોય છે,જે જોઈને ખુબ આશ્વર્ય થતુ હોય છે.જ્યારે ઘણી વખત પ્રાણીઓની હરકત જોઈને ખુબ હસવુ આવે છે, ત્યારે તાજેતરમાં આવો જ એક વાંદરાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Viral) થતો જોવા મળી રહ્યા છે.જેમાં એક યુવતી વાંદરા સાથે સેલ્ફી (Selfie)  ક્લિક કરવાની કોશિશ કરે છે.પરંતુ વાંદરો જે કરે છે,તે જોઈને તમને પણ હસવુ આવશે.

વાંદરા સાથે સેલ્ફી ક્લિક કરતી હતી આ યુવતી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આજકાલ યુવાનોમાં સેલ્ફીનો ખુબ ક્રેઝ જોવા મળે છે,સેલ્ફી લેવાના ચક્કરમાં ક્યારેક યુવાનો પોતાનો જીવ પણ જોખમમાં મુકી દેતા હોય છે.તાજતેરમાં આવો જ સેલ્ફી વીડિયો ઈન્ટરનેટ(Internet)  પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.જેમાં એક યુવતી વાંદરા સાથે સેલ્ફી લેવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વાંદરાને ગુસ્સો આવી જાય છે અને તે યુવતી પર હુમલો કરે છે.આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

 

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે આ વીડિયો videolucu.funny નામના યુઝર દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યો છે.લોકો આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે,”ઘણીવાર લોકો પ્રાણીઓને તેમની મજા માટે પરેશાન કરે છે,જેથી આ યોગ્ય છે.”જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો: Viral Video : દુલ્હને લગ્નના દિવસે એટલા સુંદર અવાજમાં ગાયું ગીત કે વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ

આ પણ વાંચો: ગજબ ! પાલતુ ડોગીને ઇન્સ્ટા સ્ટાર બનાવે છે આ કંપની, 1 પોસ્ટ દ્વારા ડોગીના માલિક કમાઇ લે છે આટલા લાખ

Next Article