Jugad : બોરી ઉઠાવવા આ વ્યક્તિએ એવુ દિમાગ લગાવ્યુ કે વીડિયો થયો વાયરલ, જુગાડ જોઈને યુઝર્સે કહ્યુ “લાજવાબ “

|

Dec 02, 2021 | 7:22 AM

આજકાલ એક રમુજી વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ વજન ઉઠાવવા એવો તો જુગાડ કરે છે કે, તે જોઈને તમને પણ હસવુ આવશે.

Jugad : બોરી ઉઠાવવા આ વ્યક્તિએ એવુ દિમાગ લગાવ્યુ કે વીડિયો થયો વાયરલ, જુગાડ જોઈને યુઝર્સે કહ્યુ લાજવાબ
Funny video goes viral

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર ઘણા અવારનવાર ઘણા વીડિયો વાયરલ (Viral)  થતા જોવા મળે છે. જેમાં કેટલાક વીડિયો એવા હોય છે કે જે જોઈને લોકોનું દિલ ખૂબ જ ખુશ થઈ જાય છે. દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ સખત મહેનત કરે છે અને સાથે સાથે કામમાં પણ તે આનંદ લે છે. જ્યારે કેટલાક લોકો એવા હોય છે જે મન વગર પોતાનું કામ કરે છે, પરંતુ મજા ત્યારે આવે છે જ્યારે તમે તમારું કામ પૂરા દિલથી, જોશથી અને ખુશીથી કરો છો. આ વીડિયો હાલ યુઝર્સને (Users) ખુબ પસંદ આવી રહ્યો છે.

કામ ખરેખર લાજવાબ છે….

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

તાજેતરમાં એક જુગાડ વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તમે વ્યક્તિની મહેનત, સમર્પણ અને ખુશી જોઈને તમે પણ દંગ રહી જશો. વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે એક વ્યક્તિ પોતાનું કામ ખૂબ જ મહેનત કરી રહ્યો છે, પરંતુ જે આનંદથી તે પોતાનું કામ કરી રહ્યો છે તે ખરેખર લાજવાબ છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, હેન્ડકાર્ટ (Handcart) પર ઘણી બધી બોરીઓ દેખાઈ રહી છે. એક વ્યક્તિ બોરી ઉઠાવવા માટે ગજનો જુગાડ લગાવે છે.તે ગુલાટી મારીને પોતાની પીઠ પાછળ આ બોરી ઉઠાવતો જોવા મળે છે. આ અમેઝિંગ ટ્રીક જોઈને યુઝર્સ પણ આશ્વર્ય ચકિત થઈ ગયા છે.

તમને જણાવી દઈએ કે, આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી IPS Rupin Sharma દ્વારા શેર કરવામાં આવ્યો છે.આ સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, કામ પણ….સાથે મજા પણ…આ જુગાડ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.યુઝર્સ આ વીડિયોને શેર કરી રહ્યા છે અને તેના પર રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

 

આ પણ વાંચો : Viral: સ્વાગતના બદલામાં પિટાઈ ! એરપોર્ટ પર સ્વાગત કરવા આવેલા પુત્ર પર થયો ચંપલનો વરસાદ

આ પણ વાંચો : ઠંડીના કારણે સરકારી કર્મચારીઓ બેઠા હતા તડકે, સરકારી ફાઈલો બકરી ખાઈ ગઈ, જુઓ વીડિયો

Published On - 7:21 am, Thu, 2 December 21

Next Article