Video : કેન્સરને હરાવીને ઘરે પરત ફર્યો માસુમ, બાળકના પિતાની ખુશી જોઈને તમે પણ ભાવુક થઈ જશો

|

Oct 20, 2021 | 4:54 PM

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક બાળક કેન્સરને હરાવીને પાછો ફરે છે. આ બાળકના પિતાની ખુશી જોઈને તમે પણ દંગ રહી જશો.

Video : કેન્સરને હરાવીને ઘરે પરત ફર્યો માસુમ, બાળકના પિતાની ખુશી જોઈને તમે પણ ભાવુક થઈ જશો
little boy was cancer free

Follow us on

Viral Video : માતા અને પુત્ર વચ્ચેનો સંબંધ વિશ્વમાં સૌથી સુંદર માનવામાં આવે છે, પરંતુ પિતા અને પુત્રની જોડી પણ અદભૂત છે. દરેક પિતા ઇચ્છતા હોય છે કે, તેમના બાળકો હંમેશા હસતા રહે.પરંતુ ક્યારેક કેટલીક બિમારીઓને કારણે માતા-પિતા લાચાર થઈ જતા હોય છે. આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા(Social Media)  પર ચર્ચામાં આવ્યો છે. આ બાળકના પિતાની ખુશી જોઈને તમે પણ દંગ રહી જશો.

કેન્સરને હરાવી બાળક પરત ફરતા પિતા ખુશીથી ઝુમી ઉઠ્યા

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક પિતા-પુત્રની જોડી જોવા મળી રહી છે. જ્યારે પિતાને ખબર પડી કે તેના દીકરાએ કેન્સરને હરાવી દીધું છે, ત્યારે તેની ખુશીની કોઈ સીમા નથી. તેણે આનંદથી દીકરાને હાથમાં લીધો અને ડાન્સ (Dance) કરવાનું શરૂ કર્યું. વીડિયોમાં જોઈ શકાય છે કે પિતા કેવી રીતે બાળકને હાથમાં પકડીને ડાન્સ કરી રહ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈનસ્ટાગ્રામ પર kenny clutch નામના પેજ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, પિતા -પુત્રએ એક જ રંગના કપડા પહેર્યા છે. આ વીડિયોને યુઝર્સ (Users) ખુબ પસંદ કરી રહ્યા છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, આત્મવિશ્વાસ હંમેશા સફળતા તરફ લઈ જાય છે,જ્યારે અન્ય યુઝર્સ લખ્યુ કે,ભગવાનનો ખુબ આભાર આ માસુમ કેન્સરને હરાવીને પરત ફર્યો.

 

આ પણ વાંચો: Viral Video : 84 વર્ષના દાદીએ વિમાન ઉડાવ્યુ ! દાદીનું આ પરાક્રમ જોઈને તમે પણ ચોંકી જશો

આ પણ વાંચો: Viral Video : ઢિંચાક પૂજાએ ‘દિલ કા શૂટર …’ ગીતનું નવું વર્ઝન બનાવ્યુ, આ વર્ઝન સાંભળીને યુઝર્સ હસીને લોટ પોટ થઈ ગયા

Published On - 4:53 pm, Wed, 20 October 21

Next Article