Photo : 90 ડિગ્રીની ટેકરી પર ફટાકથી ચઢી ગયો દિપડો ! લોકો જોઇને બોલ્યા કે ‘બીજુ કોઇ પ્રાણી આની કલ્પના પણ ન કરી શકે’

|

Sep 19, 2021 | 8:30 AM

દીપડાઓની ગણતરી જંગલમાં સૌથી ખતરનાક પ્રાણીઓમાં થાય છે. તેઓ તેમના શિકારને પકડવા માટે આવા સ્થળોએ ચઢી જાય છે કે ગુરુત્વાકર્ષણના તમામ નિયમો તેમની સામે ખોટા પડે છે.

Photo : 90 ડિગ્રીની ટેકરી પર ફટાકથી ચઢી ગયો દિપડો ! લોકો જોઇને બોલ્યા કે બીજુ કોઇ પ્રાણી આની કલ્પના પણ ન કરી શકે
Leopard climbed straight on a steep hill

Follow us on

સોશિયલ મીડિયા પર લોકોને જંગલી પ્રાણીઓ સાથે જોડાયેલા વીડિયો અને ફોટા ખૂબ જ પસંદ છે. અહીં ઘણી વખત એવી વસ્તુઓ આપણી નજર સામે આવે છે. જેને જોઈને આપણે આપણી આંખો પર વિશ્વાસ નથી કરી શકતા. તાજેતરમાં દીપડાનો એવો ફોટો સામે આવ્યો છે જેને જોઇને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે.

દીપડાઓની ગણતરી જંગલમાં સૌથી ખતરનાક પ્રાણીઓમાં થાય છે. તેઓ તેમના શિકારને પકડવા માટે આવા સ્થળોએ ચઢી જાય છે કે ગુરુત્વાકર્ષણના તમામ નિયમો તેમની સામે ખોટા પડે છે. આવી એજ એક તસવીર હાલમાં સામે આવી છે. જેમાં શિકારી પ્રાણી એવી જગ્યાએ ઉભું છે કે જોનારની આંખો પણ સમજી શકતી નથી કે શું થયું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

વાયરલ થઈ રહેલી તસવીરમાં તમે જોઈ શકો છો કે ચિત્તો આવી ઢોળાવવાળી ટેકરી પર ચઢી રહ્યો છે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો. દીપડાની આ તસવીર જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. ટ્વીટ મુજબ, આ ફોટો ચંબલનો જણાવવામાં આવી રહ્યો છે. આ તસવીર જોયા બાદ લોકો ટિપ્પણીઓ દ્વારા પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ તસવીર મનીષ હરિપ્રસાદ નામના યુઝરે શેર કરી છે. સ્થાનિક માછીમારોનો ઉલ્લેખ કરતા તેમણે પોતાના ટ્વીટમાં કહ્યું કે આ ચિત્તો તેના શિકારને આવી ઉંભી ટેકરીઓ પરથી નીચે ફેંકી દે છે જેથી તે પડીને મરી જાય.

સોશિયલ મીડિયા પર લોકો આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઘણા યુઝર્સે આ અંગે પોતાનો પ્રતિભાવ પણ નોંધાવ્યો છે. એક યુઝરે કહ્યું, ‘આ એક મહાન આશ્ચર્યજનક ફોટો છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘ચિત્તો કોઈ પણ જંગલમાં ટકી શકે છે.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ તસવીરની જુદી જુદી રીતે પ્રશંસા કરી.

 

આ પણ વાંચો –

Tirupati Balaji: 9000 કિલો સોનું, 12000 કરોડ રૂપિયાની FD સહિત અઢળક સંપતિ ધરાવતા તિરુપતિ મંદિરનું સંચાલન હવે ‘જંબો’ના હાથમાં !

આ પણ વાંચો –

Covid 19: કોરોનાના ઘટતા કેસને લઈને સરકારનો મહત્વનો નિર્ણય, હવે 85 ટકાની ક્ષમતા સાથે યાત્રીઓને લઈને ઉડાન ભરી શકશે ફ્લાઇટ્સ

આ પણ વાંચો –

Petrol-Diesel Price Today : આંતરરાષ્ટ્રીય બજારમાં મોંઘા થયેલા ક્રૂડ ઓઈલની અસર સ્થાનિક કિંમતો પર પડશે ? જાણો આજે શું થયા ફેરફાર

Next Article