OMG ! એક સુંદર બાળકની મા છે આ મહિલા, લોકો તેને સમજે છે 12 વર્ષની, મોટી લાગવા માટે કરવો પડે છે ભારે મેકઅપ

|

Oct 20, 2021 | 9:48 AM

પ્રિસિલા કહે છે કે મેકઅપ વગર લોકો તેને 12 વર્ષની છોકરી માને છે. આ જ કારણ છે કે પ્રિસિલાને મેચ્યોર લુક મેળવવા માટે ભારે મેકઅપ કરવો પડે છે. આનાથી તે થોડી મોટી દેખાય છે.

OMG ! એક સુંદર બાળકની મા છે આ મહિલા, લોકો તેને સમજે છે 12 વર્ષની, મોટી લાગવા માટે કરવો પડે છે ભારે મેકઅપ
Lady looking like 12 year old is mother of one, does make-up to look old

Follow us on

દરેક વ્યક્તિ સુંદર અને યુવાન દેખાવા માંગે છે. પરંતુ જો અમે તમને કહીએ કે એક માતા છે જે પોતાની જાતને મોટી દેખાડવા માટે ભારે મેકઅપનો આશરો લે છે, તો તમારી પ્રથમ પ્રતિક્રિયા શું હશે? દેખીતી રીતે, તમે આશ્ચર્ય પામશો કે આ કોણ કરવા માંગે છે. ખરેખર, બ્રિટનમાં રહેતી પ્રિસિલા કાવલી (Priscilla Cawley) ખૂબ નાની ઉંમરે માતા બની હતી. પરંતુ 20 વર્ષની થયા પછી પણ લોકો તેને 12 વર્ષની છોકરી માને છે. પ્રિસિલાએ સોશિયલ મીડિયા પર આ વાત કહી છે.

ગર્ભાવસ્થા પહેલા અને પછી લગભગ માતાઓના ફિગર અને દેખાવમાં ઘણો ફેરફાર જોવા મળે છે. ખરેખર, માતા બન્યા પછી, છોકરી વધુ પરિપક્વ દેખાવા લાગે છે. પરંતુ પ્રિસિલા સાથે કંઈક વિપરીત છે. બાળકની માતા બન્યા પછી પણ લોકો તેને બાળક માને છે.

પ્રિસિલા કહે છે કે તે ખૂબ નાની ઉંમરે માતા બની હતી. તેણે એક બાળકીને જન્મ આપ્યો હતો. પ્રિસિલા કહે છે કે પછી તે ગર્ભાવસ્થાને લઈને ખૂબ જ નર્વસ હતી. તે માતા બનવા માટે જેટલી ખુશ હતી, તેટલી નાની ઉંમરે ડિલિવરીને લઈને પણ તે ખૂબ જ ડરી ગઈ હતી. જોકે, એક બાળકની માતા બન્યા બાદ પણ તેના ચહેરા પરની નિર્દોષતા અકબંધ છે. વળી પ્રિસિલાને જોતા, કોઈ કહી શકતું નથી કે તે 20 વર્ષની છે. લોકો ઘણીવાર તેની ઉંમરને લઇને છેતરાઇ જાય છે. લોકોને લાગે છે કે પ્રિસિલા માત્ર 12 વર્ષની છોકરી હશે. પરંતુ જ્યારે તેમને વાસ્તવિક ઉંમર વિશે ખબર પડે છે, તેઓ આશ્ચર્યચકિત થાય છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પ્રિસિલા કહે છે કે મેકઅપ વગર લોકો તેને 12 વર્ષની છોકરી માને છે. આ જ કારણ છે કે પ્રિસિલાને મેચ્યોર લુક મેળવવા માટે ભારે મેકઅપ કરવો પડે છે. આનાથી તે થોડી મોટી દેખાય છે. પ્રિસિલાએ તેના ટિકટોક એકાઉન્ટ પર એક વીડિયો દ્વારા લોકોને આ વાત જણાવી છે.

આ પણ વાંચો –

T20 World Cup 2021: ઓમાનના ઝડપી બોલરે ઝડપ્યો અદ્ભૂત કેચ, બાંગ્લાદેશ સામેની મેચમાં ઝડપેલો કેચ વાયરલ થવા લાગ્યો, જુઓ

આ પણ વાંચો –

Syed Mushtaq Ali Trophy: વોશિંગ્ટન સુંદરે ટૂર્નામેન્ટમાંથી નામ પરત ખેંચ્યુ, રાહુલ દ્રવિડની સલાહ પર નિર્ણય લીધો

આ પણ વાંચો –

Alert ! તમે પણ ભારે ડિસ્કાઉન્ટ સાથે ઓનલાઇન શોપિંગ કરવા જઇ રહ્યા છો તો આ પાંચ બાબત ધ્યાનમાં જરૂરથી રાખો

Next Article