IND Vs PAK: ભારતની રોમાંચક જીત પર ચાહકોએ વ્યક્ત કરી ખુશી, સોશિયલ મીડિયા પર રમુજી મીમ્સ થયા વાયરલ

|

Oct 23, 2022 | 6:49 PM

આ ટાર્ગેટ સુધી પહોંચવામાં વિરાટ કોહલી એ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 82 રન બનાવી ભારતના આ યાદગાર જીત અપાવી હતી. ભારતની જીતને લઈ સોશિયલ મીડિયા પર ઘણા રમૂજી મીમ્સ (Memes) વાયરલ થઈ રહ્યા છે.

IND Vs PAK: ભારતની રોમાંચક જીત પર ચાહકોએ વ્યક્ત કરી ખુશી, સોશિયલ મીડિયા પર રમુજી મીમ્સ થયા વાયરલ
IND Vs PAK
Image Credit source: Twitter

Follow us on

India Vs Pakistan : ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ જ્યારે પણ વર્લ્ડ કપમાં એકબીજા સામે મેચ રમે છે, ત્યારે તે દિવસ તમામ ક્રિકેટ પ્રેમીઓ માટે યાદગાર બની જાય છે. આજે ટી-20 વર્લ્ડકપમાં ભારતીય ટીમે પોતાના અભિયાનની રોમાંચક અને શાનદાર શરુઆત કરી છે. પહેલી બેટિંગ કરતા પાકિસ્તાને 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને ભારતે 6 વિકેટના નુકશાન સાથે રોમાંચક રીતે ચેઝ કરી લીધો હતો. આ જીત ભારતને છેલ્લા બોલે મળી હતી. જેના કારણે આ મેચ વધારે રોમાંચક બની ગઈ હતી. આ ટાર્ગેટ સુધી પહોંચવામાં વિરાટ કોહલી એ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 82 રન બનાવી ભારતના આ યાદગાર જીત અપાવી હતી. ભારતની જીતને લઈ સોશિયલ મીડિયા પર ઘણા રમૂજી મીમ્સ (Memes) વાયરલ થઈ રહ્યા છે.

આ રહ્યા એ વાયરલ મીમ્સ

 

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

 

 

 

 

 

 

 

 

ભારત પાકિસ્તાનની આ મેચ કદાચ તમામ ક્રિકેટ પ્રેમીઓને છેલ્લા શ્વાસ સુધી યાદ રહેશે. કોહલીની ધમાકેદાર વિરાટ ઈનિગ્સને કારણે ભારતે મેચ જીતી લીધી હતી. આ મેચના કારણે આખા દેશમાં આજથી જ દિવાળી જેવો માહોલ જામ્યો છે, આકાશમાં આતાશબાજીથી લઈને સોશિયલ મીડિયા પર ભારતની જીત સુધી ભારતીય ક્રિકેટ ફેન્સનો ઉત્સાહ અને ખુશી જોવા મળી રહી છે.

Next Article