અહીં છે ભારતનું રહસ્યમય સરોવર, અહીં જતો વ્યક્તિ ક્યારેય પણ પરત ફરતો નથી

વિશ્વમાં આવા ઘણા તળાવો છે જે કોઈને કોઈ કારણસર વિશ્વ વિખ્યાત છે. આજે અમે તમને આવા તળાવ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તેના વિશે જાણીને તમે દંગ રહી જશો.

અહીં છે ભારતનું રહસ્યમય સરોવર, અહીં જતો વ્યક્તિ ક્યારેય પણ પરત ફરતો નથી
mysterious lake
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 8:09 AM

ભારત વિવિધતા ભરેલો દેશ છે. જોવાલાયક ઘણા સ્થળો છે.  કિલ્લાથી લઈને પહાડ, જંગલ અને સરોવર પણ જોવાલાયક છે. અહીં જોવાલાયક સ્થળોને કારણે વિદેશી સહેલાણીઓ ઉમટી પડે છે, પરંતુ શું તમને ખબર છે ભારતમાં એક સરોવર એવું છે જ્યાં માણસ ગયા પછી પરત ફરતો નથી.

આ વાંચીને આચંકો લાગ્યો ને પરંતુ અમે વાત કરી રહ્યા છે ભારત અને મ્યાનમારની સરહદ પાસે એક તળાવ છે. જેને ‘લેક ઓફ નો રિટર્ન’ (Lake Of No Return) તરીકે ઓળખવામાં આવે છે. કેટલીક રહસ્યમય ઘટનાઓને કારણે આ સરોવર સમગ્ર વિશ્વમાં કુખ્યાત છે. કહેવાય છે કે આજ સુધી જે પણ આ તળાવ પાસે ગયું છે, તે ક્યારેય પાછું આવી શકતું નથી.

બીજા વિશ્વયુદ્ધ સાથે જોડાયેલી છે આ વાર્તા આ રહસ્યમય તળાવ અરુણાચલ પ્રદેશમાં(arunachal pradesh) આવેલું છે. એવું કહેવાય છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકન વિમાનોના પાયલોટોએ સપાટ જમીન ધારણ કરીને અહીં કટોકટી ઉતરાણ કર્યું હતું, પરંતુ તે પછી જહાજ રહસ્યમય રીતે પાયલોટ સાથે ગાયબ થઈ ગયું હતું. બાદમાં તે જ વિસ્તારમાં કામ કરતા અમેરિકન સૈનિકોને તળાવ અને ગુમ થયેલા જહાજ અને પાઇલટ્સને શોધવા માટે મોકલવામાં આવ્યા હતા, પરંતુ તેઓ પણ ત્યાંથી પાછા ફરી શક્યા ન હતા

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ સરોવરને લગતી અન્ય એક વાર્તા ખૂબ જ પ્રચલિત છે, જે મુજબ, જાપાની સૈનિકો બીજા વિશ્વયુદ્ધ બાદ પરત ફરી રહ્યા હતા, પરંતુ તેઓ રસ્તો ભૂલી ગયા હતા . પરંતુ જયારે તે તળાવ પાસે પહોંચ્યા ત્યારે તે ત્યાં રેતીમાં ડૂબી ગયો અને રહસ્યમય રીતે ગાયબ થઈ ગયા હતા.

નોંધનીય છે કે, લોકો અવારનવાર અહીં ફરવા આવે છે, પરંતુ તળાવની અંદર જવાની કોઈની હિંમત નથી. કહેવાય છે કે આ તળાવનું રહસ્ય જાણવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ અત્યાર સુધી માત્ર નિષ્ફળતા જ પ્રાપ્ત થઈ છે.

આ સ્થળ  હાલ તો એક આકર્ષક પર્યટન સ્થળ બની ગયું છે. આ તળાવની આસપાસનો વિસ્તાર ઉજ્જડ છે.માત્ર મનુષ્યોમાં જ નહીં પણ પ્રાણીઓ અને પક્ષીઓને દૂર-દૂર સુધી જોવા મળતા નથી.

આ પણ વાંચો : તાલિબાનના વધતા કબજાને રોકવા માટે અમેરિકાનું મોટું પગલું, અફઘાનિસ્તાન મોકલવામાં આવ્યા B-52 અને AC-130 વિમાનો

આ પણ વાંચો : Income Tax: Increment થી પગાર વધારો અને એરીયર્સ મળ્યું છે? ફટાફટ કરો આ કામ નહીંતર ટેક્સ ભરવો પડી શકે છે, જાણો વિગતવાર

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">