Funny Video : જો મોમોઝ ગુજરાતી વાનગી હોત તો શું થતું ? વીડિયોમાં સાંભળો ફની જવાબ

|

Oct 16, 2021 | 8:41 AM

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. ખરેખર, ગરમ મોમોઝ ખાવાનું કોને ન ગમે. મોમોઝ સાથે લાલ મરચાની ચટણી વધુ સ્વાદિષ્ટ લાગે છે. આ સાથે મેયોનેઝ શ્રેષ્ઠ મિશ્રણ છે.

Funny Video : જો મોમોઝ ગુજરાતી વાનગી હોત તો શું થતું ? વીડિયોમાં સાંભળો ફની જવાબ
Harsh Goenka shared funny video

Follow us on

દેશના પ્રખ્યાત ઉદ્યોગપતિ હર્ષ ગોયન્કા સોશિયલ મીડિયાની (Social Media) દુનિયામાં ખૂબ સક્રિય છે. જ્યારે પણ હર્ષ ગોયન્કા (Harsh Goenka) સોશિયલ મીડિયા પર કોઇ પણ ફની વીડિયો (Funny Video) શેર કરે છે ત્યારે તેમના ફોલોવર્સ રમૂજી રીતે તેમની પ્રતિક્રિયા નોંધાવે છે. આ જ કારણ છે કે લોકો તેમની દરેક પોસ્ટને ખૂબ પસંદ કરે છે અને લોકો તેના વખાણ પણ કરે છે. આજકાલ લોકો તેમની એક પોસ્ટને પસંદ કરી રહ્યા છે. જેમાં એક વ્યક્તિ કહી રહ્યો છે કે જો મોમોઝ (Momos) ગુજરાતી ફૂડ હોત તો અહીંના લોકો તેની સાથે કેવી રીતે વર્તતા.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોમાં, તે સ્પષ્ટ રીતે દેખાય છે કે વ્યક્તિ જે રીતે સમજાવી રહ્યો છે તે સાંભળ્યા પછી તમે પણ મોટે મોટેથી હસશો. વ્યક્તિએ સમજાવ્યુ કે  વાસી મોમોઝનો ઉપયોગ કરીને ગુજરાતીઓ કેવી રીતે તેને વેચી શકે છે, કારણ કે ગુજરાતી લોકો વ્યવસાયમાં પાછળ રહેતા નથી. પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કરતા હર્ષ ગોયન્કાએ કેપ્શન આપ્યું, ‘જો મોમોઝ ગુજરાતી વાનગી હોત …લોકો આ વીડિયો પર અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને લોકો પસંદ કરી રહ્યા છે. ખરેખર, ગરમ મોમોઝ ખાવાનું કોને ન ગમે. મોમોઝ સાથે લાલ મરચાની ચટણી વધુ સ્વાદિષ્ટ લાગે છે. આ સાથે મેયોનેઝ શ્રેષ્ઠ મિશ્રણ છે. આવી સ્થિતિમાં એવું કહેવામાં આવે કે જો મોમોઝ ગુજરાતી ફૂડ હોત તો ત્યાંના લોકો તેને કેવી રીતે ખાવાનું પસંદ કરશે. હર્ષ ગોયન્કાએ પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં એક વ્યક્તિ વર્ણવે છે કે જો મોમોઝ ગુજરાતી વાનગી હોત તો લોકો મોમો સાથે કેવું વર્તન કરતા.

આ પણ વાંચો –

કોંગ્રેસમાં ઉથલપાથલ વચ્ચે આજે CWC ની બેઠક, વિધાનસભાની ચૂંટણી પર ચર્ચા, પાર્ટી અધ્યક્ષ અંગેનો નિર્ણય પણ શક્ય

આ પણ વાંચો –

Funny Video : દીદીએ લગ્નની જીદ પકડી, કહ્યુ ‘હમણાં જ લગ્ન કરાવો, કોઇની પણ સાથે કરાવો, પણ બસ કરાવો’

આ પણ વાંચો –

દશેરા પર હિન્દુત્વને લઈ ઉદ્ધવ ઠાકર અને મોહન ભાગવત વચ્ચે શાબ્દિક તીરોના મારો, કહ્યું અમારી રીતો અલગ પણ વિચારધારા એક જ છે

Next Article