‘પાપાની પરી’એ કસરત માટે લગાડ્યો દેશી જુગાડ, પણ જુગાડ પડ્યો ભારે, જુઓ આવા જ Viral Videos

|

Aug 10, 2022 | 12:58 PM

એક યુવતીએ કસરત કરવા માટે એવો જુગાડ (Desi jugaad) લગાવે છે, જેને જોઈને તમે પહેલા તો વખાણ જ કરશો. પરંતુ બીજી જ ક્ષણે જે પણ થશે તે જોઈને તમે હસવા લાગશો. માત્ર 6 સેકન્ડની આ ક્લિપ નેટીઝન્સને ખૂબ જ હસાવી રહી છે.

પાપાની પરીએ કસરત માટે લગાડ્યો દેશી જુગાડ, પણ જુગાડ પડ્યો ભારે, જુઓ આવા જ Viral Videos
Girl Funny Viral Video
Image Credit source: Twitter

Follow us on

જુગાડ મામલે આપણે ભારતીયોનો કોઈ જવાબ નથી. ગમે તેટલું અઘરું કામ હોય, આપણે કોઈને કોઈ જુગાડ (Desi jugaad)કરીને તેને સરળ બનાવીએ છીએ. પરંતુ ક્યારેક દેશી જુગાડ પોતાના પર ભારે પડી શકે છે. હવે જુઓ આ વીડિયો જે વાયરલ (Viral Video) થયો છે. જેમાં એક યુવતીએ કસરત કરવા માટે એવો જુગાડ લગાવે છે, જેને જોઈને તમે પહેલા તો વખાણ જ કરશો. પરંતુ બીજી જ ક્ષણે જે પણ થશે તે જોઈને તમે હસવા લાગશો. માત્ર 6 સેકન્ડની આ ક્લિપ નેટીઝન્સને ખૂબ જ હસાવી રહી છે.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી પાર્કમાં લગાવેલા મંકી ક્લાઈમ્બર પાસે ઉભી છે. યુવતીએ એક્સરસાઇઝ કરવા માટે ક્લાઈમ્બર પર દેશી જુગાડ લગાવ્યો છે, જે તેને ભારે પડી ગયો છે. વાયરલ ક્લિપમાં જુગાડ ફેલ થયા બાદ યુવતીની હાલત જોઈને તમે તમારા હાસ્ય પર કાબુ નહીં રાખી શકો. ખરેખર, છોકરીએ પગને ખેંચવા માટે ક્લાઈમ્બરના સળિયા સાથે એક મોટી ઈલાસ્ટિક ફીત બાંધી હતી. પરંતુ જલદી તેણી ખેંચવાનો પ્રયાસ કરે છે, ઈલાસ્ટિક પગમાંથી નીકળી જાય છે. આ પછી, યુવતીની હાલત તમે જાતે જ જુઓ આ વીડિયોમાં.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?

ચાલો જોઈએ આવા જ અન્ય વીડિયો, જે સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

Published On - 12:44 pm, Wed, 10 August 22

Next Article