Funny Viral Video: કાકા નશામાં ધૂત થઈ કરવા લાગ્યા ડાન્સ, બેલેન્સ બગડતા થયું કંઈક આવું

|

Feb 04, 2023 | 6:00 PM

યુઝર્સ ફની ડાન્સ વીડિયો જોવાનું ખુબ પસંદ કરતા હોય છે. હાલ ડાન્સનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને હસવું રોકી નહીં શકો.

Funny Viral Video: કાકા નશામાં ધૂત થઈ કરવા લાગ્યા ડાન્સ, બેલેન્સ બગડતા થયું કંઈક આવું
Dance Viral Video
Image Credit source: Instagram

Follow us on

સોશિયલ મીડિયા પર તમને ડાન્સના ઘણા ફની વીડિયો જોવા મળશે. તેમાંથી કેટલાંક તો પોતાના યુનિક ડાન્સથી એવું વાતાવરણ પણ બનાવે છે, જેને જોઈને દુનિયા દંગ રહી જાય છે. જ્યારે કેટલાકનો ડાન્સ જોઈને લોકો હસતા જ રહી જાય છે. યુઝર્સ આ ફની ડાન્સ વીડિયો જોવાનું ખુબ પસંદ કરતા હોય છે. હાલ ડાન્સનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો અને હસવું રોકી નહીં શકો.

આ પણ વાંચો: Gujarati Video : દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી બની સાબરમતી, શુદ્ધિકરણ પાછળ AMCએ 77.20 કરોડનો ધૂમાડો કર્યો, જુઓ Video

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

કેટલાક લોકો ડાન્સથી ધમાલ મચાવે છે, ત્યારે કેટલાક એવા પણ છે જે નશામાં આવીને બેફામ ડાન્સ કરે છે. તેઓ બિલકુલ સમજી શકતા નથી કે તેઓ શું કરી રહ્યા છે અને તેમની સાથે શું થઈ રહ્યું છે? આ વાયરલ વીડિયોમાં તમને એક કાકાની એવી અનોખી સ્ટાઈલ જોવા મળશે, જેમાં તેણે એવો ડાન્સ કર્યો કે બધા દંગ રહી ગયા.

વીડિયોમાં તમે લોકોને ડીજે ફ્લોર પર મસ્તી કરતા ડાન્સ કરતા જોઈ શકો છો. ત્યારે જ એક કાકા નશામાં ધૂત થઈને ત્યાં પહોંચે છે. ડાન્સ કરતી વખતે તેમનું બેલેન્સ બગડતું જાય છે અને પછી જે નીચે પડી જાય છે તે જોઈને તમે જોરથી હસી પડશો.

આ વીડિયો જોયા પછી તમે વિચારતા હશો કે કાકાએ માહોલ બનાવ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ ફની ડાન્સ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર ‘ajay.mahla.7927’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે વીડિયોને લગભગ 60 હજાર લોકોએ લાઈક કર્યો છે. વીડિયોની મજા લેતા લોકો તેમના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

આમ તો સોશિયલ મીડિયા પર ડાન્સને લગતા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં લોકો અવનવા સ્ટેપ્સ કરતા જોવા મળતા હોય છે ત્યારે બાળકોથી લઈ દરેક ઉંમરના લોકો પોતાના ડાન્સ વીડિયો શેર કરતા હોય છે. જોકે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે અહીં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય. લોકોને વાયરલ વીડિયોમાં ખાસ કરી ફની વીડિયો જોવા ખુબ ગમતા હોય છે. લોકો આ વીડિયો ન માત્ર જુએ જ છે પરંતુ તેમના મિત્રો સાથે પણ શેર કરે છે.

Next Article