લો બોલો હવે કુતરા પણ કરવા લાગ્યા શોપિંગ, ક્યારેય નહીં જોઈ હોય આવી સાયકલ રેસ, જુઓ 10 Viral Videos

|

Jul 28, 2022 | 5:42 PM

હવે આ વીડિયો (Dog Viral Video)જોયા બાદ નેટીઝન્સ કહી રહ્યા છે કે લો ભૈયા હવે કૂતરાઓ પણ ખરીદી કરવા લાગ્યા છે. આ વીડિયો ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે તમે આ પહેલા ભાગ્યે જ આવું જોયું હશે.

લો બોલો હવે કુતરા પણ કરવા લાગ્યા શોપિંગ, ક્યારેય નહીં જોઈ હોય આવી સાયકલ રેસ, જુઓ 10 Viral Videos
Dog viral video
Image Credit source: Twitter

Follow us on

તમે ઘણા પ્રાણીઓને કૂદતા અને રમતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય તેમને ખરીદી કરતા જોયા છે? હા, તમે તે બિલકુલ સાચું વાંચ્યું. આ દિવસોમાં એક કૂતરાના આવા જ વીડિયોએ ઇન્ટરનેટની ‘દુનિયા’માં ખળભળાટ મચાવી દીધો છે. વાયરલ (Viral Video)ક્લિપમાં, એક પાલતુ કૂતરો મોલની અંદર શોપિંગ ટ્રોલી સાથે જોઈ શકાય છે. હવે આ વીડિયો (Dog Viral Video)જોયા બાદ નેટીઝન્સ કહી રહ્યા છે કે લો ભૈયા હવે કૂતરાઓ પણ ખરીદી કરવા લાગ્યા છે. આ વીડિયો ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે તમે આ પહેલા ભાગ્યે જ આવું જોયું હશે.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વીડિયો થોડી સેકન્ડનો છે, પરંતુ લોકો તેને ઘણો પસંદ કરી રહ્યા છે. વીડિયોમાં તમે એક કૂતરાને મોલની અંદર કરિયાણાની દુકાનમાં જતા જોઈ શકો છો. મજાની વાત એ છે કે કૂતરો શોપિંગ ટ્રોલી પકડીને તેની સાથે આગળ વધી રહ્યો છે. કૂતરાને જોઈને એવું લાગે છે કે તે પણ સ્ટોરમાં પોતાની જરૂરિયાતની વસ્તુઓની ખરીદી કરી રહ્યો છે. આ વીડિયો જોયા પછી તમારા ચહેરા પર સ્મિત જરૂર આવી જશે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

તમે શોપિંગ કરતા ડોગનો વીડિયો જોઈ લીધો, ચાલો જોઈએ આવા 9 વીડિયો, જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

Next Article