AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગરમીથી બચવા શખ્સે લગાડ્યો ખતરનાક જુગાડ, લોકોએ કહ્યુ ‘હેવી કારીગર’, જુઓ Viral Video

આ વાયરલ વીડિયોમાં તમે જોશો કે કેવી રીતે એક વ્યક્તિએ ગરમીથી બચવા માટે જુગાડમાંથી પંખો બનાવ્યો છે. પરંતુ આ જુગાડ એટલો ખતરનાક છે કે તેને જોઈને લોકો હસવુ રોકી શકતા નથી.

ગરમીથી બચવા શખ્સે લગાડ્યો ખતરનાક જુગાડ, લોકોએ કહ્યુ 'હેવી કારીગર', જુઓ Viral Video
Desi Jugaad Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: May 03, 2023 | 7:09 PM
Share

દુનિયામાં જુગાડું લોકોની કમી નથી. કેટલાક પંખામાંથી ACની હવા લે છે તો કેટલાક ઈંટો વડે કૂલર બનાવે છે. કહેવાય છે કે જરૂરિયાત શોધની જનની છે અને આ વાત ઘણા વાયરલ જુગાડ વીડિયોમાં જોવા મળી છે, આ વાયરલ વીડિયોમાં તમે જોશો કે કેવી રીતે એક વ્યક્તિએ ગરમીથી બચવા માટે જુગાડમાંથી પંખો બનાવ્યો છે. પરંતુ આ જુગાડ એટલો ખતરનાક છે કે તેને જોઈને લોકો હસવુ રોકી શકતા નથી.

આ પણ વાંચો: Russia Ukraine Crisis: યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર ડ્રોન વડે હુમલો કર્યો, માંડ-માંડ બચ્યો પુતિનનો જીવ

આવો જ એક જુગાડ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ ડ્રિલિંગ મશીનને લોખંડના સળિયા પર ઊંધુ લટકાવીને તેમાં પોતાનો શર્ટ નીચે લટકાવી દે છે જે ફરતો રહે છે. આ જુગાડ જોઈને કોઈ પણ દંગ રહી જશે. તમે પણ જુઓ કેવી રીતે આ વ્યક્તિએ ડ્રિલિંગ મશીનમાંથી જુગાડુ પંખો બનાવ્યો છે. હવે તમે પહેલા આ વાયરલ વીડિયો જુઓ.

વીડિયોને 10 મિલિયન વ્યૂઝ મળ્યા

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર સિવિલ એન્જીનિયરિંગ નામના પેજ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ફેબ્રુઆરીમાં પોસ્ટ કરવામાં આવ્યો હતો અને અત્યાર સુધીમાં આ પોસ્ટને 1 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે 4 લાખથી વધુ લોકોએ આ જુગાડ વીડિયોને લાઈક પણ કર્યો છે.

g clip-path="url(#clip0_868_265)">