Viral Video : બિલાડીના આ ક્યૂટ બચ્ચાએ માલિક સાથે એવું તે શું કર્યું કે વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ

|

Nov 08, 2021 | 9:41 AM

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બિલાડીનું બચ્ચું જોવા મળે છે. તે તેના માલિકને ઘરની બહાર જવા દેતું નથી. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

Viral Video : બિલાડીના આ ક્યૂટ બચ્ચાએ માલિક સાથે એવું તે શું કર્યું કે વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ
File photo

Follow us on

આજકાલ સોશિયલ મીડિયા(Social media) પર પાલતુ પશુઓના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. કેટલાક એવા હોય છે જેને આપણે વારંવાર જોવાનું પસંદ કરીએ છીએ. સામાન્ય રીતે દરેકને બિલાડીઓ અને બિલાડીના બચ્ચાં ગમે છે. કેટલાક બિલાડીના બચ્ચાં છે જેમનો દિવસ તેમના માલિકના પ્રેમથી શરૂ થાય છે અને તેમની રાત તેમના પ્રેમથી સમાપ્ત થાય છે. હાલમાં જ બિલાડીના એક બચ્ચાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બિલાડીનું બચ્ચું જોવા મળે છે. જે તેના માલિકને ઘરની બહાર જવા દેતું નથી. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે.

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

વીડિયોમાં જોઈ શકાય છે કે બિલાડીનું બચ્ચું ખૂબ નાનું અને ક્યૂટ લાગે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા તેના ઘરના દરવાજે ઉભી છે અને તે ઘરની બહાર નીકળી શકતી નથી. વાસ્તવમાં તેનું કારણ એ છે કે મહિલાએ એક બિલાડીનું બચ્ચું ઉછેર્યું છે, જે તે મહિલાને ઘરની બહાર જવા દેતું નથી. આ વિડિયો દરેકને ખૂબ જ પસંદ આવી રહ્યો છે, તેની સાથે લોકો પોતાની પ્રતિક્રિયા પણ શેર કરી રહ્યા છે. વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે કે આ બિલાડીનું બચ્ચું આ મહિલાને જેટલો પ્રેમ કરે છે તેટલો જ આ મહિલા પણ બિલાડીના બચ્ચાં સાથે જોડાયેલી છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. તમે બધા @cats_yye ના પેજ પર આ વિડિયો જોઈ શકો છો. આ વીડિયો પર અત્યાર સુધીમાં હજારો લાઈક્સ અને કોમેન્ટ જોવા મળી રહી છે.

આ વીડિયોને અત્યાર સુધીમાં 21 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે, જ્યારે હજારો વ્યૂઝ પણ જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર લોકોની કમેન્ટ વિશે વાત કરતા એક યુઝરે લખ્યું, ‘આ બિલાડીનું બચ્ચું ખૂબ જ ક્યૂટ છે’ બીજા યુઝરે લખ્યું, ‘મને લાગે છે કે આ બિલાડીનું બચ્ચું તેની માલિકણને ખૂબ જ પ્રેમ કરે છે’ ત્રીજા યુઝરે લખ્યું આ સિવાય ઘણા બધા ઈમોજી પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : માધુરી દીક્ષિતના દીકરાએ નાની ઉંમરમાં કર્યું એવું કામ કે જાણીને બધા લોકો થઇ ગયા અચંબિત


આ પણ વાંચો : Attack on Iraq PM : ઇરાકના વડાપ્રધાન ડ્રોન હુમલામાં માંડ-માંડ બચ્યા પરંતુ દેશમાં વધ્યો તણાવ, જાણો શું છે હાલત

Next Article