AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : વડોદરાની મહિલા રાતે 3 વાગ્યા સુધી ચલાવે છે ઓટો રિક્ષા, ઈમરજન્સીમાં ફ્રી રાઈડ આપે, Video જોઈ લોકો ભાવુક થયા

વડોદરાની એક મહિલા ઓટો રિક્ષા રાતના 3 વાગ્યા સુધી ચલાવી આત્મનિર્ભરતાની મિસાઈલ રજુ કરી છે. તે રાતે મેડિકલ ઈમરજન્સી માટે મફતમાં ઓટો સેવા આપે છે. ચાલો આખી સ્ટોરી શું છે જાણીએ.

Trending Video : વડોદરાની મહિલા રાતે 3 વાગ્યા સુધી ચલાવે છે ઓટો રિક્ષા, ઈમરજન્સીમાં ફ્રી રાઈડ આપે, Video જોઈ લોકો ભાવુક થયા
| Updated on: Aug 09, 2026 | 9:01 AM
Share

જો તમારો ઈરાદો મજબુત હોય અને દિલથી બીજાની મદદ કરવી હોય તો રાત પણ તમને વચ્ચે આવતી નથી. વડોદરામાંથી એક એવી સ્ટોરી સામે આવી છે. જેના હાલ સોશિયલ મીડિયા પર વખાણ થઈ રહ્યા છે. એક મહિલા અડધી રાતે ઓટો ચલાવી માત્ર પોતાની આજીવિકા પુરી કરતી નથી પરંતુ ઈમરજન્સી જેવી સ્થિતિમાં દર્દીઓ માટે એક મસીહા બની છે.

સાંજે 3 કલાકે રસ્તા પર રિક્ષા ચલાવે

આ સંપૂર્ણ ઘટના ત્યારે સામે આવી હતી. જ્યારે એક સંયમ ગર્ગ નામના એક ઈન્સ્ટાગ્રામ યુઝરે સાંજના અંદાજે 3 વાગ્યે પોતાના ઘરે જઈ રહ્યો હતો. ત્યારે તેને રસ્તા પર એક મહિલા રિક્ષા ચલાવતી જોવા મળી હતી. ઉભા રહીને તેમણે આ મહિલા સાથે વાત કરી હતી. આ મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે વાયરલ થયો હતો. વીડિયોમાં કહે છે. જુઓ દુનિયાને આવા લોકોની જરુર છે. કોઈ આના વિશે કેમ વાત કરતું નથી? હજુ સાંજના 3 વાગી રહ્યા છે. એક મહિલા આટલી નિષ્ઠાથી પોતાનું કામ કરી રહી છે.

View this post on Instagram

હોસ્પિટલ જનારા લોકો માટે સાંજે 10 થી સવારે 5 વાગ્યા સુધી ફ્રી રાઈડ

આ મહિલા ઓટો ચાલકની સૌથી ખાસ વાત એ છે કે, તેના ઓટો પર એક સંદેશ છે. તેના ઓટો રિક્ષા પર સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે, સાંજે 10 કલાકથી સવારે 5 વાગ્યા સુધી જો કોઈને મેડિકલ ઈમરજનસી હોય કે હોસ્પિટલ જવું પડે તો. તેના માટે સેવા મફતમાં આપશે. અડધી રાતે જ્યારે ગાડીઓ મળવાનું મુશ્કેલ થાય ત્યારે આ મહિલા કોઈ પણ લાલચ વગર લોકોને હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરે છે.

50 અન્ય મહિલા આત્મનિર્ભર બની

આ સ્ટોરીમાં એક મહિલાનું સાહસ નહી પરંતુ તેના પતિનો નિસ્વાર્થ સહયોગ પણ પ્રેરણા આપેછે. મહિલાના પતિ ખુદ ઓટો ચલાવે છે પરંતુ તેમણે પોતાને ગાડી ચલાવતા શીખવાડી અને પગભર ઉભી કરી હતી. તેમણે અંદાજે 50 મહિલાને ઓટો રિક્ષા ચલાવતા શીખવાડી આત્મનિર્ભર બનવામાં મદદ કરી છે.

Trending Video : 97 વર્ષની દાદીએ ચાલુ વિમાનમાં સ્ટંટ કરી પોતાનો જ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">