AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Trending Video : 97 વર્ષની દાદીએ ચાલુ વિમાનમાં સ્ટંટ કરી પોતાનો જ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો જુઓ Video

સ્ટ્રોકમાંથી સ્વસ્થ થયા પછી, બ્રિટનની 97 વર્ષીય બેટી બ્રોમેજે ઉડતા વિમાનની પાંખ પર વિંગવોક કરીને પોતાનો જ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. આ વીડિયો જુઓ.

Trending Video : 97 વર્ષની દાદીએ ચાલુ વિમાનમાં સ્ટંટ કરી પોતાનો જ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો જુઓ Video
Image Credit source: AI
| Updated on: Sep 15, 2026 | 12:53 PM
Share

97 વર્ષની દાદીનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેમણે કોઈ પણ ડર વગર ચાલું વિમાનમાં સ્ટંટ કર્યો હતો. બ્રિટેનન રહેવાસી બેટ્ટી બ્રોમેઝને સ્ટ્રોક જેવી ગંભીર બિમારીને માત આપ્યા એક વર્ષ પછી ચાલું પ્લેનના પાંખ પર ઉભા થઈ વિંગવોક કરી પોતાનો જ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.

97 વર્ષની ઉંમરમાં રચ્યો ઈતિહાસ

ચેલ્ટેનહૈમની રહેવાસી 97 વર્ષીય બેટ્ટી બ્રોમેઝે સાઈરેસસ્ટરની આરએફસી રેડકોમ્બ એરફીલ્ડ આ સાહસિક કામ કર્યું હતુ. જ્યારે તેમણે ઉડાન ભરી તો તેની ઉંમર 97 વર્ષ અને 127 દિવસની હતી. બેટ્ટીએ આ પહેલા વર્ષ 2022માં 93 વર્ષની ઉંમરમાં સૌથી મોટી ઉંમરની મહિલા વિંગ વોકરનો રેકોર્ડ બનાવ્યો, જે રેકોર્ડ હવે તેણીએ તોડી નાખ્યો છે. 87 વર્ષની ઉંમરથી, તેણીએ 6 વખત વિંગ વોકિંગ પૂર્ણ કર્યું છે.

View this post on Instagram

સ્ટ્રોકને હરાવ્યો

બેટ્ટી બ્રોમેઝ માટે ઉડાન માત્ર રોમાંચ ન હતો પરંતુ આભાર વ્યક્ત કરવા માટે એક સંદેશ હતો. તેમને ઓગસ્ટ 2025માં એક ગંભીર સ્ટ્રોક આવ્યો હતો. જેના કારણે આજે પણ તેને બોલવામાં થોડી તકલીફ પડે છે. જચેલ્ટેનહૈમ જનરલ હોસ્પિટલના સ્ટ્રોક યુનિટે આની સારવાર કરી હતી.

બેટ્ટીએ આ વિંગ વોક દ્વારા આ હોસ્પિટલ માટે પૈસા એકઠા કર્યા હતા. જેનાથી અન્ય દર્દીઓની સારી સારવાર થઈ શકે. બેટ્ટીએ એક મીડિયા સાથે વાત કરતા કહ્યુંકે, જો હું આ બધું ન કરું તો મને જિંદગીથી કંટાળો આવશે. હવે હું ગાડી ચલાવી શકતી નથી, મારી દૃષ્ટિ નબળી છે, અને હું થોડી ચિંતા કરું છું, તેથી હું જે કરી શકું તે કરું છું.

જોકે, ઓગસ્ટ 2025 માં, તેમના જીવનમાં એક મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો. તેમને ગંભીર સ્ટ્રોક આવ્યો, જેના કારણે સારવાર લેવી પડી. તેમને હજુ પણ બોલવામાં થોડી તકલીફ પડે છે, પરંતુ આ પડકારે તેમના સંકલ્પને નબળો પાડ્યો નથી. તેમની સારવાર ચેલ્ટનહામ જનરલ હોસ્પિટલના સ્ટ્રોક યુનિટમાં કરવામાં આવી હતી, અને સ્વસ્થ થયા પછી, તેમણે હોસ્પિટલ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક અનોખી રીત પસંદ કરી.

Trending Video : શું તમારું બાળક પણ વધારે ફાસ્ટફુડ ખાય છે, તો આ વીડિયો તમે ખાસ જોઈ લેજો અહી ક્લિક કરો

Follow Us
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
પિઝામાંથી નીકળ્યો વાળ! આણંદના Pizza Hutમાં ગ્રાહકનો કડવો અનુભવ
g clip-path="url(#clip0_868_265)">