Dance Viral Video: કારમાં વાગી કુંજ બિહારીની આરતી, લોકો મન મુકીને ઝૂમ્યા, જુઓ આ Viral Video

|

Jul 13, 2022 | 4:31 PM

સોશિયલ મીડિયા (Social Media) દ્વારા લોકો દરરોજ રમુજી વીડિયો (Funny video) શેર કરતા રહે છે. જે લોકોનું ઘણું મનોરંજન કરે છે. જેને જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી. ક્યારેક આવા કેટલાક વીડિયો પણ વાયરલ થઈ જાય છે. હાલના સમયમાં એક આવો જ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો.

Dance Viral Video: કારમાં વાગી કુંજ બિહારીની આરતી, લોકો મન મુકીને ઝૂમ્યા, જુઓ આ Viral Video
Kunj Bihari Aarti Viral Video

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) દ્વારા લોકો દરરોજ રમુજી વીડિયો (Funny video) શેર કરતા રહે છે. જે લોકોનું ઘણું મનોરંજન કરે છે. જેને જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી. ક્યારેક આવા કેટલાક વીડિયો પણ વાયરલ થઈ જાય છે. હાલના સમયમાં એક આવો જ વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે મંત્રમુગ્ધ થઈ જશો.

કારમાં વાગ્યું ભક્તિ ગીત

ખરેખર, @ThePlacardGuy નામના ટ્વિટર હેન્ડલ દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં કારમાં 5 લોકો બેઠેલા જોવા મળે છે અને આ પાંચ લોકોમાંથી 4 મહિલાઓ છે. જેની સાથે એક વ્યક્તિ પણ દેખાઈ રહી છે, લોકો કારમાં પણ આનંદ લઈ રહ્યા છે અ પણ નાચતા-નાચતા. આ તમામ લોકો ભક્તિ ગીત (Bhakti Song) ‘આરતી કુંજ બિહારી કી’ (Aarti Kunj Bihari Ki) વગાડીને કારમાં ખુશીથી ઝૂમતા જતા જોવા મળે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જૂઓ આ વીડિયો……

વીડિયોમાં જોઈ શકાય છે કે આ બધા લોકો આરતીના બીટ પર ધીમે-ધીમે માથું હલાવતા જોવા મળી રહ્યા છે અને ત્યારપછી તરત જ જેમ ગીતની બીટ વધારે થઈ, બધાએ બંને હાથ અને માથું હલાવીને ડાન્સ મૂવ્સ કરવાનું શરૂ કર્યું. આ વીડિયોએ લોકોને થોડાં સમય માટે આશ્ચર્યમાં મુકી દીધા છે.

વીડિયો ઘણો થયો વાઈરલ

તમને જણાવી દઈએ કે, વીડિયો શેર કરતી વખતે લખવામાં આવ્યું છે કે ‘આ એડિટ નથી. હું પુનરાવર્તન કરું છું કે, આ એડિટ નથી.’ @ThePlacardGuy અનુસાર, વીડિયોમાં કંઈપણ બદલાયું નથી અને તે સંપૂર્ણપણે ઓરિજિનલ છે.

ઉલ્લેખનીય છે કે, આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 70 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે અને અત્યાર સુધીમાં તેને 1 હજાર 800થી વધુ વખત રિટ્વીટ કરવામાં આવ્યો છે. જો કે, TV 9 Gujarati બિલકુલ પુષ્ટિ કરતું નથી કે @ThePlacardGuy દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો મૂળ છે કે તેમાં ફેરફાર કરીને એડિટ કરવામાં આવ્યો નથી.

Next Article