Dhanashree એ ગીત ગાતા ગાતા પતિ યુજવેન્દ્રને એવું કંઇક કીધું કે ફેન્સ બોલી ઉઠ્યા-ગજબની આબરૂ કાઢી

|

May 15, 2022 | 11:52 AM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team)નો સ્પિનર યુજવેન્દ્ર ચહલ પત્ની સાથે  એક વીડિયોમાં જોવા મળ્યો હતો. આ વીડિયોમાં પત્નીએ તેને ભાઈ સાહેબ કહેતા તેના પ્રશંસકોએ ફની પ્રતિક્રિયા આપી હતી. 

Dhanashree એ ગીત ગાતા ગાતા પતિ યુજવેન્દ્રને એવું કંઇક કીધું કે ફેન્સ બોલી ઉઠ્યા-ગજબની આબરૂ કાઢી
As Dhanashree sang the song

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના  (Indian Cricket team) દિગ્ગજ સ્પિનર (spiner) મનાતા યુજવેન્દ્ર ચહલ આજકાલ આઇપીએલ (IPL 2022 ) માં રાજસ્થાન રોયલ્સ તરફથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. તેની પત્ની ધનશ્રી વર્મા લગભગ બધી જ મેચમાં સપોર્ટ કરવા માટે તેની સાથે જોવા મળે છે. આ દરમિયાન યુજવેન્દ્ર ચહલ સાથે ધનશ્રી વર્માનો એક વીડિયો સોશ્યિલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. જેમાં તે પતિને ભાઈ સાહેબ કહેતી નજરે પડે છે. આ સાંભળીને સોશ્યિલ મીડિયામાં તેના ફેન્સ ખૂબ મજા લઈ રહ્યા છે. ધનશ્રી વર્મા અને યુજવેન્દ્ર ચહલનો આ થ્રોબેક વીડિયો ઇનસ્ટેટ બોલિવૂડ દ્વારા પોતાના અધિકૃત ઇનસ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવ્યો છે.

શું છે વીડિયોમાં

વીડિયોમાં યુજવેન્દ્ર ચહલ ધનશ્રી વર્મા સાથે સુંદર જગ્યા પર જોવા મળી રહ્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે ધનશ્રી કેમેરામાં રેકોર્ડ કરી રહીછે અને બોલિવૂડ મૂવિ જબ વી મેટનું કરીના કપૂરનું ગીત યે ઇષ્ક હાયે …. જન્નત ભૂલાયે ….ગાતી જોવા મળે છે. આ દરમિયાન યુજવેન્દ્ર કેમેરાની ફ્રેમમાં આવે છે તો ધનશ્રી બોલે છે કે ભાઈ સાહબ આપ વાપસ આ ગયે વીડિયો મેં…

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ધનશ્રીએ પતિને ભાઈ સાહેબ બોલતા જ સોશિયલ મીડિયાના ફેન્સે મજા લેવાની શરૂ કરી દીધી હતી. ફેન્સે આ જોડીને ફની પ્રતિક્રિયા આપી હતી. એક યૂઝરે તો લખ્યું કે ભાઈ સાહેબ તમે બહેનના વીડિયોમાં કેમ આવી ગયા ? તો બીજા યૂઝરે લખ્યું કે આ તો ગજબની બેઇજ્જતી છે. તો વળી અન્ય એક યૂઝરે લખ્યું કે મેરા દેશ બદલ રહા હૈહવે પત્ની પતિને બાઈ સાહેબ બોલી રહી છે.

 

જુઓ વીડિયો

અગાઉ પણ આ કપલનો આ પ્રકારનો જ વીડિયો વાઇરલ થયો હતો ત્યારે તેમના સોશ્યિલ મીડિયાના પ્રશંસકોએ આ  જ રીતે બંનેની નિર્દોષ મજાક ઉડાવી હતી.

Published On - 10:34 am, Sun, 15 May 22

Next Article