OMG !! આ ડ્રેસને પહેર્યા બાદ કમર થઇ જાય છે પાતળી, માર્કેટમાં આવ્યો નવો ઓપ્ટિકલ ઈલ્યુઝન ડ્રેસ

|

Nov 02, 2021 | 7:57 AM

અમેરિકન ફેશન કંપનીએ તેના ગ્રાહકો માટે આ ડ્રેસ લૉન્ચ કર્યો છે, જેને પહેર્યા પછી લોકોની પહોળી કમર આપોઆપ પાતળી દેખાવા લાગે છે. આંખોને છેતરતી આ Optical illusion dress ની તસવીર લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે.

OMG !! આ ડ્રેસને પહેર્યા બાદ કમર થઇ જાય છે પાતળી, માર્કેટમાં આવ્યો નવો ઓપ્ટિકલ ઈલ્યુઝન ડ્રેસ
After wearing this dress, the waist becomes thin, the optical illusion dress came in the market

Follow us on

આપણે બધા આ વાત જાણીએ છીએ કે ફેશનની (Fashion Industry) દુનિયા ખૂબ જ વિચિત્ર છે. અહીં કઇ સ્ટાઈલ ક્યારે ટ્રેન્ડ બની જાય છે તે કહેવું ખૂબ જ મુશ્કેલ છે, તેથી જ દરરોજ કોઈને કોઈ ફેશન ટ્રેન્ડમાં આવે છે. આ જ કારણ છે કે ફેશન ઈન્ડસ્ટ્રીએ ઘણી પ્રગતિ કરી છે. હાલના સમયમાં એક નવો અને વિચિત્ર ડ્રેસ લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે દુનિયાનો દરેક વ્યક્તિ પોતાને સ્લિમ જોવા માંગે છે, આ માટે તે કસરત અને ડાયેટિંગ પણ કરે છે, પરંતુ અમેરિકાની ફેશન કંપનીએ એક એવો ડ્રેસ લોન્ચ કર્યો કે લોકો તેને પહેરતાની સાથે જ પાતળા દેખાવા લાગે છે. આ ડ્રેસની ખાસિયત એ છે કે તેને પહેર્યા બાદ પહોળી કમર પણ પાતળી લાગે છે.

હકીકતમાં, અમેરીકાની એક ફેશન કંપનીએ તેના ગ્રાહકો માટે આ ડ્રેસ લૉન્ચ કર્યો છે, જેને પહેર્યા પછી લોકોની પહોળી કમર આપોઆપ પાતળી દેખાવા લાગે છે. આંખોને છેતરતી આ ઓપ્ટિકલ ઈલ્યુઝન ડ્રેસની (Optical illusion dress) તસવીર લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

આ ખાસિયતને કારણે આ ડ્રેસ ચર્ચામાં છે. એક ફેશન મોડલ @xojemian એ Tiktok પર આ ડ્રેસ પહેરતાની સાથે જ તે ખૂબ જ પાતળી દેખાતી હતી. તેણે તેના ટિકટોક એકાઉન્ટ પર તેનો વીડિયો પણ શેર કર્યો છે. જેને જોયા બાદ લોકો આશ્ચર્યમાં પડી ગયા છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ડ્રેસમાં બનેલી પેટર્ન એવી છે કે તે પહેરનારની પહોળી કમરને પાતળી બનાવે છે. બ્રાઉન અને મિક્સ કલરમાં દેખાતા આ ડ્રેસને Mind Of My Own Maxi Dress નામ આપવામાં આવ્યું છે. હાલમાં, આ ડ્રેસ તમામ ફેશન સાઇટ્સ પર ઉપલબ્ધ છે.

આ પણ વાંચો –

Viral Video : લગ્નમાં મહિલાઓએ વરરાજાને પકડાવી એવી ગિફ્ટ, જોઇને ખુબ હસી દુલ્હન, જુઓ Video

આ પણ વાંચો –

Aravalli : અણસોલ ચેકપોસ્ટ પરથી દારૂ ભરેલી કાર ઝડપાઇ, આ ગજબ યુક્તિથી થઈ રહી હતી દારૂની હેરફેર

આ પણ વાંચો –

Aryan Khan Case: આર્યન ખાન કેસનો મહત્વના સાક્ષી સેમ ડિસોઝા આવ્યો સામે, અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા

Next Article