Optical Illusion: તસવીરમાં ક્યાંક છુપાયો છે એક દેડકો, બાજ જેવી નજરવાળા જ શોધી શકશે

|

Aug 08, 2022 | 2:28 PM

સોશિયલ મીડિયા (Social Media)ની દુનિયાના માત્ર એક ટકા લોકો જ આનો સાચો જવાબ આપી શક્યા છે. તેથી જો તમારી પાસે બાજ નજર છે તો કદાચ તમને તે મળી જશે. તો પછી વિલંબ શાનો? તમારા મગજના ઘોડા દોડાવો અને દેડકાને શોધો.

Optical Illusion: તસવીરમાં ક્યાંક છુપાયો છે એક દેડકો, બાજ જેવી નજરવાળા જ શોધી શકશે
Optical Illusion
Image Credit source: Bright Side

Follow us on

શું તમે નવા ઓપ્ટિકલ ઇલ્યુઝન (Optical Illusion)ટેસ્ટ માટે તૈયાર છો? આ તસવીરો મગજની કસરત માગી લેતી હોય છે, અમે તમારા માટે લાવ્યા છીએ વધુ એક ઓપ્ટિકલ ઈલ્યૂઝન, જેમાં એક દેડકો ક્યાંક છુપાઈને બેઠો છે એ તમારે શોધવાનું છે. હવે ચાલો જોઈએ કે તમે તે દેડકાને 5 સેકન્ડમાં શોધી શકશો કે નહીં. અમે તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા (Social Media)ની દુનિયાના માત્ર એક ટકા લોકો જ આનો સાચો જવાબ આપી શક્યા છે. તેથી જો તમારી પાસે બાજ નજર છે તો કદાચ તમને તે મળી જશે. તો પછી વિલંબ શાનો? તમારા મગજના ઘોડા દોડાવો અને દેડકાને શોધો.

આપને જણાવી દઈએ કે ઓપ્ટિકલ ઈલ્યુઝન તમારી અવલોકન કૌશલ્યની પણ ચકાસણી કરે છે. આ સિવાય કોઈપણ વ્યક્તિની માનસિક ક્ષમતાને તપાસવાનું પણ એક સારું માપ છે. તો શું તમે આજની અવલોકન કસોટી માટે તૈયાર છો. તો તૈયાર થઈ જાઓ, કારણ કે આજનો ઓપ્ટિકલ ઈલ્યુઝન જોઈ તમે માથું ખંજવાળવા લાગશો. જેમ તમે ચિત્રમાં લીલું ગાઢ જંગલ જોઈ રહ્યા છો. આ જંગલમાં ક્યાંક દેડકો પણ સંતાઈને બેઠો છે. તમારે 5 સેકન્ડમાં જણાવવું પડશે કે તે ક્યાં બેઠો છે.

શું તમે દેડકાને જંગલમાં છુપાયેલો જોયો?

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આ દેડકા તેની ભૂખ સંતોષવા માટે ખોરાકની શોધમાં હોય છે અને ખોરાક મેળવવા માટે જંગલ શ્રેષ્ઠ સ્થળ છે. ત્યારે ચાલો મૂળવાત પર આવીએ તો તમારો સમય હવે શરૂ થાય છે. તો તરત જ શોધો અને જણાવો કે તે દેડકા ક્યાં છે. જો તમે તેને શોધી શકતા નથી. ચાલો તમને એક સંકેત આપીએ. દેડકા ડાબી બાજુ નથી.

 

અત્યાર સુધીમાં તમને દેડકો મળી ગયો હશે. જો તમને તે મળ્યો છે, તો તમે ચોક્કસપણે અસાધારણ છો અને તમારી પાસે ખૂબ જ તેજ નજર છે. અને જો હજી પણ દેખાતું નથી, તો પછી પ્રયાસ કરવાનું છોડી દો, તમે તેને ભાગ્યે જ જોઈ શક્યા હશો. જો તમે ઇચ્છો તો, તમે ચિત્રને જોવા માટે નીચે સ્ક્રોલ કરી શકો છો જ્યાં અમે લાલ વર્તુળમાં દેડકાને બતાવ્યો છે.

Next Article