TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’ : અમારે ત્યાં વરસાદ પછી પાણીમાંથી રોડ જ ગાયબ !

|

May 03, 2022 | 1:36 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ (Happy) થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’ : અમારે ત્યાં વરસાદ પછી પાણીમાંથી રોડ જ ગાયબ !

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય (Laughter) આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.
————————
લગ્ન એટલે શું? એ સમજવા એક વિજ્ઞાનીકે લગ્ન કર્યા।..

હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું? 🤣
———————–
ગાડી ચલાવતી વખતે…

“સીટ બેલ્ટ” અને

આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

સ્કુટર ચલાવતી વખતે…

” હેલ્મેટ” અવશ્ય પહેરો.

માત્ર “વડ સાવિત્રી” નાં વ્રત પર ભરોસો રાખવો નહીં.

👮 RTO 😂🤣😂
—————–
અમેરિકન : અમારે ત્યાં વરસાદ પછી તરતજ રોડ પરથી પાણી ગાયબ.

ભારતીય : અમારે ત્યાં વરસાદ પછી પાણીમાંથી રોડ જ ગાયબ. 😜
—————————-

પતિ : અલી સાંભળે છે. આજે એવી ચા બનાવ કે રોમ-રોમમાં દિવા થાય.

પત્ની : “દુધ નાખું કે કેરોસીન..?”😂
—————————-
સમય સમયની વાત છે દોસ્ત

જે અંગ્રેજ આપણને ગરીબ અને ગામડિયા કહેતા હતા

આજે એમના બૈરાંઓ IPLમાં નાચે છે.
😂🤣😂
——————————–
(Disclaimer:- આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

આ પણ વાંચો: Health in Summer: 45 ડિગ્રી તાપમાનની વચ્ચે શરીરની ગરમીને કેવી રીતે ભગાવશો દૂર ? જાણો એક્સપર્ટ ટિપ્સ

આ પણ વાંચો: Ahmedabad : પ્રધાનમંત્રી આવાસ યોજનાની સુવિધા માત્ર કાગળ પર, ઓઢવ વિસ્તારના લોકોએ ભ્રષ્ટાચારનો લગાવ્યો આક્ષેપ

આ પણ વાંચો: Karnataka : રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બની, અમિત શાહ બેંગ્લોર પહોંચ્યા, નેતૃત્વ પરિવર્તન અને કેબિનેટમાં ફેરબદલની ચર્ચા કરી શકે છે

Published On - 9:15 am, Tue, 3 May 22

Next Article