કઇ Mobile એપ તમારા સ્માર્ટફોનને કરી રહી છે સ્લો, જાણો આ સરળ રીતે

હાલ સ્માર્ટફોન(Smart Phone) ના વધતા ઉપયોગ સાથે મોબાઇલ ડિવાઇસ(Device)સ્લો ચાલવાની સમસ્યા વધી છે. કારણ કે સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ અને હાઇ એન્ડ ગ્રાફિક ગેમ વગેરે રેમનો વધુ વપરાશ કરે છે. ત્યારે જાણવું મહત્વપૂર્ણ છે કે કઈ મોબાઇલ એપ્લિકેશનો સ્માર્ટફોનને સ્લો(Slow) કરી રહી છે.

કઇ Mobile એપ તમારા સ્માર્ટફોનને કરી રહી છે સ્લો, જાણો આ સરળ રીતે
કઇ Mobile એપ તમારા સ્માર્ટફોનને કરી રહી છે સ્લો,
Follow Us:
| Updated on: Jun 08, 2021 | 8:41 PM

હાલ સ્માર્ટફોન(Smart Phone) ના વધતા ઉપયોગ સાથે મોબાઇલ ડિવાઇસ(Device)સ્લો ચાલવાની સમસ્યા વધી છે. કારણ કે સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ અને હાઇ એન્ડ ગ્રાફિક ગેમ વગેરે રેમનો વધુ વપરાશ કરે છે. ત્યારે જાણવું મહત્વપૂર્ણ છે કે કઈ મોબાઇલ એપ્લિકેશનો સ્માર્ટફોનને સ્લો(Slow) કરી રહી છે.

આજે અમે તમને અહીં એક ટ્રિક જણાવીશું. જેથી તમે જાણી શકશો કે કઈ એપ્લિકેશન્સ વધુ રેમ અને ડિવાઇસ(Device)નો સ્ટોરેજ વાપરી રહી છે. આનો ફાયદો થશે કે તમારા મોબાઇલની બેટરી સેવ થશે અને ડિવાઇસ વધુ ફાસ્ટ થશે.

કઈ મોબાઇલ એપ્લિકેશન તમારા ફોનને સ્લો(Slow) કરે છે ?

મૌની રોયની હોટનેસ જોઈ દિવાના થયા ફેન્સ, જુઓ ફોટો
દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન

1 સૌ પ્રથમ મોબાઇલના સેટિંગ્સ પર જાઓ 2 સેટિંગ્સ પર જાઓ અને સ્ટોરેજ / મેમરી પર ક્લિક કરો 3 તેમાં સ્ટોરેજ લિસ્ટમાં તમે જોશો કે કઇ એપ તમારા ફોનની સૌથી વધુ સ્ટોરેજ સ્પેસનો વપરાશ કરે છે. 4 આ લિસ્ટમાં તમે ઇન્ટરલ મેમરીનો વપરાશ જોઇ શકો છો 5 તેની બાદ મેમરી પર ક્લિક કરો અને Memory used by apps પર ક્લિક કરો 6 આ લિસ્ટ તમને રેમના ચાર ઇન્ટરવેલ (3 કલાક, 6 કલાક, 12 કલાક અને 1 દિવસ) બતાવશે. 7 હવે તમે જાણી શકશો કે કઈ મોબાઇલ એપ્લિકેશન તમારી રેમનો કેટલો ઉપયોગ કરે છે

આ માહિતીના આધારે તમે એપ્લિકેશનોને અનઇન્સ્ટોલ કરી શકો છો જે તરત જ વધુ રેમનો વપરાશ કરે છે. જો તમારું ઇન્ટરનલ સ્ટોરેજ લગભગ ભરેલું છે તો પણ ફોનને સ્લો કરવાનું આ એક મોટું કારણ છે. ધ્યાનમાં રાખો કે ડિવાઇસ(Device)નું ઇન્ટરનલ સ્ટોરેજ ફ્રી હોવું જોઈએ. આ તમારા ફોનની સ્પીડ વધારશે. તેમજ દરરોજ એકવાર તમારા ફોનને રીબુટ કરવાનું ભૂલશો નહીં.

આ રીતે મોબાઇલ સ્ટોરેજ સ્પેસમાં વધારો

એપ્લિકેશન્સને એસડી કાર્ડ અથવા યુએસબી સ્ટોરેજમાં ટ્રાન્સફર કરો. એવી ઘણી એપ્લિકેશનો છે જેને એસડી કાર્ડ / યુએસબી સ્ટોરેજમાં ટ્રાન્સફર કરી શકો છો.

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">