WhatsApp Tricks: વોટ્સએપ પર પણ કરી શકો છો કોલ રેકોર્ડ, બસ કરવુ પડશે આટલુ

|

Aug 10, 2021 | 11:56 PM

WhatsApp ભલે તેના યૂઝર્સને કોલ રેકોર્ડનું ઓપ્શન ન આપે, પરંતુ એક ટ્રીક છે જેનાથી તમે કોલ રેકોર્ડ કરી શકો છો. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે.

WhatsApp Tricks: વોટ્સએપ પર પણ કરી શકો છો કોલ રેકોર્ડ, બસ કરવુ પડશે આટલુ

Follow us on

આજના સમયમાં મોટેભાગના સ્માર્ટફોન્સમાં કોલ રેકોર્ડિંગનું (Call Recording) ઓપ્શન આવે જ છે. પરંતુ લોકોએ હવે વોટ્સએપ પર કોલ કરવાનું શરૂ કરી દીધુ છે. પરંતુ પ્રાઈવસી પોલીસીને ધ્યાનમાં લઈને વોટ્સએપ પોતાની એપમાં કોલ રેકોર્ડિંગનું ફિચર નથી આપ્યુ. તેવામાં સવાલ ઉભો થાય છે કે શું વોટ્સએપ પર કોલ રેકોર્ડ કરી શકાય છે? તો તેનો જવાબ છે હા.

 

 

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

WhatsApp ભલે તેના યૂઝર્સને કોલ રેકોર્ડનું ઓપ્શન ન આપે, પરંતુ એક ટ્રીક છે જેનાથી તમે કોલ રેકોર્ડ કરી શકો છો. આ માટે તમારે કોઈ થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે. આ એપ તમને કોલ રેકોર્ડ કરવાની સુવિધા આપે છે. આ એપ્સને એન્ડ્રોઈડ અને આઈઓએસ બંને યૂઝર્સ યૂઝ કરી શકે છે. તો ચાલો જાણીએ કે કઈ રીતે તમે WhatsApp કોલને રેકોર્ડ કરી શક્શો.

 

1. તમારે કોલ રેકોર્ડ કરવા થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે.
2. તમે તમારા ફોનમાં ક્યૂબ કોલ રેકોર્ડર અથવા તો અન્ય કોઈ એપ પણ ડાઉનલોડ કરી શકો છો.
3. હવે વોટ્સએપને ઓપન કરો અને તે યૂઝર્સને કોલ કરો જેનો કોલ તમે રેકોર્ડ કરવા માંગતા હોવ.
4. જો તમને એપમાં ક્યૂબ કોલ Widgets દેખાય છે તો તમારે કોલ રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે.
5. જો કોઈ કારણસર ફોનમાં એરર જોવા મળે છે તો તમારે આ એપને ફરીથી ખોલવી પડશે.
6. હવે એપ્લિકેશનના સેટિંગ્સમાં જાવ અને વોઈસ કોલમાં ફોર્સ વોઈસ પર ક્લિક કરો.
7. હવે તમારા વોટ્સએપ કોલ રેકોર્ડ થવા લાગશે.

 

 

આ પણ વાંચો – Global Youth Development Index: જાણો 181 દેશોની રેન્કિંગમાં ભારત કેટલામાં ક્રમે છે, કયો દેશ છે ટોચ પર

 

આ પણ વાંચો – Whatsapp વેબ અને ડેસ્કટોપ યુઝર્સ માટે આ ખાસ સુવિધાઓ ઉપલબ્ધ થવા જઈ રહી છે, હવે તમે ફોટાની સાથે આવું પણ કરી શકશો

Next Article