WhatsApp Tricks: વોટ્સએપ પર ડિલીટ થયેલ મેસેજને જોવાનો જુગાડ, બસ ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

|

Jul 24, 2021 | 6:00 PM

આમ તો વોટ્સએપમાં ડિલીટ મેસેજને વાંચવા માટેનું કોઇ ફિચર નથી, પરંતુ કેટલીક એવી ટ્રીક છે જેના ઉપયોગથી તમે ડિલીટેડ મેસેજ વાંચી શકો છો.

WhatsApp Tricks: વોટ્સએપ પર ડિલીટ થયેલ મેસેજને જોવાનો જુગાડ, બસ ફોલો કરો આ સરળ સ્ટેપ્સ
WhatsApp Tricks

Follow us on

દુનિયાભરમાં સૌથી વધુ વપરાતી ઇન્સ્ટન્ટ મેસેજીંગ એપ્લિકેશન એટલે વોટ્સએપ (WhatsApp) તેના યૂઝર્સ માટે થોડા થોડા દિવસે નવા ફિચર્સને લોન્ચ કરે છે અને યૂઝર્સના એક્સપિરિયન્સને વધુ સારો બનાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ વોટ્સએપના કેટલાક ફિચર્સ (WhatsApp Features) એવા છે, જેના વિશે લોકોને ખબર નથી હોતી.

વોટ્સએપમાં આવેલ ડિસેપિયરિંગ મેસેજ ફિચરના ઉપયોગથી મોકલેલા મેસેજ ડિલીટ થઇ જાય છે. તેની મદદથી યૂઝર્સ એક નક્કી સમયમાં મોકલેલા મેસેજને ડિલીટ કરી શકાય છે. પરંતુ કેટલીક વાર ડિલીટ કરવામાં આવેલા મેસેજને યૂઝર વાંચવા માંગતા હોય છે. આજે અમે જે ટ્રીક તમારા માટે લાવ્યા છે તેના ઉપયોગથી તમે ડિલીટ કરેલા મેસેજને વાંચી શકો છો.

આમ તો વોટ્સએપમાં ડિલીટ મેસેજને વાંચવા માટેનું કોઇ ફિચર નથી પરંતુ કેટલીક એવી ટ્રીક છે જેના ઉપયોગથી તમે ડિલીટેડ મેસેજ વાંચી શકો છો.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

1. સૌથી પહેલા તમારે થર્ડ પાર્ટી એપ્લિકેશન WhatsRemoved+ ને ડાઉનલોડ કરવુ પડશે.

2. એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એપ્લિકેશન ઓપન કરીને નિયમો અને શરતોને મંજૂરી આપો.

3. એપ્લિકેશનને નોટીફિકેશનનું એક્સેસ આપવુ પડશે.

4. જો તમને શરતો મંજૂર હોય તો Yes ઓપ્શન પર ક્લિક કરો.

5. ડિલીટ કરેલા વોટ્સએપ મેસેજને વાંચવા માટે ફક્ત વોટ્સએપ મેસેજને અનેબલ કરો અને પછી Continue પર ક્લિક કરો.

6. ઓપ્શનમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પણ સામેલ છે.

7. જે ફાઇલને તમે સેવ કરવા માંગતા હોવ તેને સિલેક્ટ કરો.

8. હવે તમે એક પેજ પર આવી જશો જયાં બધા જ ડિલીટ થયેલા મેસેજ તમે વાંચી શક્શો.

9. તમારે સ્ક્રિન પર ટોપ ડિરેક્ટેડ ઓપ્શન પાસે વોટ્સએપ ઓપ્શન પર ક્લિક કરો.

10. આ સેટિંગ્સને અનેબલ કરીને તમે બધા જ ડિલીટ થયેલા મેસેજીસ વાંચી શક્શો.

 

આ પણ વાંચો – Raj Kundra porn films case: વોટ્સએપ ચેટમાં ગેહના વશિષ્ઠની HotHit એપ્લિકેશન સાથેની કડીનો થયો ખુલાસો, વાંચો આ ચેટ

આ પણ વાંચો – Jamnagar: પાઘડીની કલાકારીને મુખ્યપ્રધાને બીરદાવી, પાઘડી બનાવનાર કલાકારને પાઠવી શુભેચ્છા

Next Article