WhatsAppમાં આવ્યું નવું કોલિંગ ફીચર, હવે ડેસ્કટોપથી પણ થશે કોલ

|

Jan 24, 2021 | 7:53 AM

WhatsApp webમાં વિડીયો અને વોઇસકોલનું ફીચર વિડીયોકોલિંગ એપ Zoom અને Google Meetને મોટી ટક્કર આપશે.

WhatsAppમાં આવ્યું નવું કોલિંગ ફીચર, હવે ડેસ્કટોપથી પણ થશે કોલ

Follow us on

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsAppએ પોતાના ડેસ્કટોપ યુઝર્સ માટે વિડીયો અને વોઇસ કોલ ફીચર લોન્ચ કરી દીધું છે. આનો અર્થ એ છે કે હવે WhatsApp web દ્વારા ડેસ્કટોપ પર WhatsApp ઉપયોગ કરતાં યુઝર્સ ડેસ્કટોપથી પણ વિડીયો અને વોઇસ કોલ કરી શકશે. જો કે હાલમાં આ ફીચર્સ તમામ યુઝર્સ માટે લોન્ચ કરવામાં નથી આવ્યું, માત્ર પસંદ કરેલ બીટા યુઝર્સ જ આ ફીચર્સનો ઉપયોગ કરી શકશે.

શું છે ખાસ છે આ નવા ફીચરમાં ?
કોરોના મહામારી દરમિયાન દુનિયાભરમાં ઈન્ટરનેટ દ્વારા વિડીયો અને વોઇસકોલને ઉપયોગ વધ્યો છે. આવામાં WhatsApp યુઝર્સ માટે ડેસ્કટોપ પર વિડીયો અને વોઇસકોલનું ફીચર્સ  બહુ મોટી વાત છે. WhatsAppમાં અત્યાર સુધી વિડીયો અને વોઇસકોલનું ફીચર માત્ર મોબાઈલમાં જ ઉપલબ્ધ હતું. WhatsApp webમાં વિડીયો અને વોઇસકોલનું ફીચર વિડીયોકોલિંગ એપ Zoom અને Google Meetને મોટી ટક્કર આપશે.

બ્રાઉઝર પર નહીં કામ કરે આ ફીચર
ડેસ્કટોપ પર WhatsApp web દ્વારા WhatsAppનો ઉપયોગ કરનાર યુઝર્સ બ્રાઉઝર પરથી વિડીયો અને વોઇસકોલ નહીં કરી શકે. આ માટે યુઝર્સે પોતાના ડેસ્કટોપ પર whatsappની વેબસાઇટ પરથી whatsapp ડાઉનલોડ કરવું પડશે. અન્ય દ્વારા જ ડેસ્કટોપ પર whatsappથી વિડીયો અને વોઇસકોલ થઈ શકશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

 

Next Article