જો ફોન ખુલ્લો રહી જશે તો પણ કોઈ WhatsApp ઓપન નહીં કરી શકે! આવી ગયું આ જબરદસ્ત ફીચર! જુઓ VIDEO

|

Nov 04, 2019 | 12:10 PM

WhatsApp એ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે બાયમેટ્રિક ઓથેન્ટિકેશનની સુવિધા રજૂ કરી છે. અગાઉ આ સુવિધા IOS માટે આપવામાં આવી હતી જ્યાં યુઝર્સને ફેસ આઈડીથી WhatsApp ને સુરક્ષિત કરવાનો વિકલ્પ છે. ફક્ત ફેસ આઈડી જ નહીં, આઇફોન પણ જેમાં ટચ આઈડી છે તેમાં પણ આ સુવિધા અગાઉ આપવામાં આવી હતી. હવે એન્ડ્રોઇડ યુઝર્સ WhatsApp માં ફિંગરપ્રિન્ટ લોક […]

જો ફોન ખુલ્લો રહી જશે તો પણ કોઈ WhatsApp ઓપન નહીં કરી શકે! આવી ગયું આ જબરદસ્ત ફીચર! જુઓ VIDEO

Follow us on

WhatsApp એ એન્ડ્રોઇડ સ્માર્ટફોન માટે બાયમેટ્રિક ઓથેન્ટિકેશનની સુવિધા રજૂ કરી છે. અગાઉ આ સુવિધા IOS માટે આપવામાં આવી હતી જ્યાં યુઝર્સને ફેસ આઈડીથી WhatsApp ને સુરક્ષિત કરવાનો વિકલ્પ છે. ફક્ત ફેસ આઈડી જ નહીં, આઇફોન પણ જેમાં ટચ આઈડી છે તેમાં પણ આ સુવિધા અગાઉ આપવામાં આવી હતી. હવે એન્ડ્રોઇડ યુઝર્સ WhatsApp માં ફિંગરપ્રિન્ટ લોક પણ સેટ કરી શકે છે. પહેલા યુઝર્સને આના માટે થર્ડ પાર્ટી એપ્લિકેશનો પર આધાર રાખવો પડતો હતો.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો: કેવી રીતે થાય છે ડેન્ગ્યુ અને જાણો તેનાથી બચવાના સરળ ઉપાય! જુઓ VIDEO

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article