જો તમે કમ્પ્યૂટર પર કરી રહ્યાં છો કોઈ ખોટું કામ, તો તમારા પર હોઈ શકે છે આ 10 સરકારી એજન્સીઓની સીધી નજર

|

Dec 21, 2018 | 9:39 AM

દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ વિભાગે મોટો આદેશ આપતા કોઈપણ કમ્પ્યૂટરને તપાસવા માટે 10 જેટલી સુરક્ષા એજન્સીઓને અધિકાર આપ્યો છે. આઈટી એક્ટની કલમ નંબર 69 અંતર્ગત ગૃહ વિભાગે આદેશ આપ્યો છે કે શંકાના દાયરામાં આવતા કોઈ પણ વ્યકત્તિના ઘરે જઈને તેના કમ્પ્યૂટરની તપાસ થઈ શકે છે. આઈ.બી.રૉ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો, ઈડી, આઈટી અને સીબીઆઈને […]

જો તમે કમ્પ્યૂટર પર કરી રહ્યાં છો કોઈ ખોટું કામ, તો તમારા પર હોઈ શકે છે આ 10 સરકારી એજન્સીઓની સીધી નજર
આજે બપોરે 2 વાગ્યા સુધી RTGS સેવા બંધ રહેશે

Follow us on

દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય ગૃહ વિભાગે મોટો આદેશ આપતા કોઈપણ કમ્પ્યૂટરને તપાસવા માટે 10 જેટલી સુરક્ષા એજન્સીઓને અધિકાર આપ્યો છે.

આઈટી એક્ટની કલમ નંબર 69 અંતર્ગત ગૃહ વિભાગે આદેશ આપ્યો છે કે શંકાના દાયરામાં આવતા કોઈ પણ વ્યકત્તિના ઘરે જઈને તેના કમ્પ્યૂટરની તપાસ થઈ શકે છે. આઈ.બી.રૉ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો, ઈડી, આઈટી અને સીબીઆઈને આ અધિકાર આપ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

તો ગુપ્તચર સંસ્થાઓ, દિલ્હી પોલીસ કમિશનર, એનઆઈએ અને જમ્મુ કાશ્મીર, પૂર્વોત્તર તથા આસામમાં સિગ્નલ ઈન્ટેલિજન્સ નિર્દેશાલયને તપાસ કરવા માટે આદેશ આપ્યો છે. મહત્વનું છે કે કમ્પ્યૂટર પર દેશ વિરોધી પ્રવૃતિઓ અને હની ટ્રેપની અનેક ફરિયાદો ગૃહ વિભાગને મળી હતી. આ ફરિયાદો બાદ ગૃહ વિભાગે આ પગલું ભર્યું છે.

આ પણ વાંચો: જાણો કેવા કપરા સમયમાંથી પસાર થઈ રહ્યાં છે અનિલ અંબાણી!

દેશની સુરક્ષાને લઈને ગૃહ વિભાગનો મોટો આદેશ

10 તપાસ એજન્સીઓને કોઈપણ કમ્પ્યૂટર તપાસવાનો આપ્યો અધિકાર
દેશ વિરોધી પ્રવૃતિઓની અનેક ફરિયાદો બાદ ગૃહ વિભાગે આપ્યો આદેશ
IT એક્ટની કલમ 69 અંતર્ગત તપાસ એજન્સી કરી શકે છે તપાસ
શંકાસ્પદ વ્યક્તિના ઘરમાં પણ કમ્પ્યૂટરની થઈ શકે છે તપાસ
IB, રૉ, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો, EDને તપાસનો આપ્યો અધિકાર
CBI, NIA, દિલ્હી પોલીસ કમિશનરને તપાસનો આપ્યો અધિકાર
જમ્મુ-કાશ્મીર, પૂર્વોત્તર અને આસામમાં સિગ્નલ ઈંટેલિજન્સ નિર્દેશાલયને પણ અધિકાર

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ગૃહ મંત્રાલય પાસે એવો કોઈ અધિકાર ન હતો કે તેઓ કોઈના સોશિયલ મીડિયા ડેટાને એક્સેસ કરી શકે. અધિકારીના કહેવા પ્રમાણે ટેલિગ્રાફ એક્ટ અંતર્ગત તેઓ વિશેષ પરવાનગી સાથે સંદિગ્ધ વ્યક્તિના ફોન ટેપ કરી શકતા હતા પરંતુ આઈટી એક્ટમાં આવું કોઈ પ્રોવિઝન ન હતું. જોકે ગૃહ મંત્રાલયના આ નિર્ણય અને આદેશ પર વિપક્ષ જોરશોરથી સવાલો ઉઠાવી રહ્યું છે. તે મામલે ગૃહ મંત્રાલયે સફાઈ પણ આપી છે કે દેશ માટે ખતરારૂપ બની શકે તેવા લોકો અને આતંકવાદીઓનો ડેટા ચકાસી શકાય તે માટે આ આદેશ આપવામાં આવ્યો છે.

[yop_poll id=295]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 width=306 display=thumbnail thumb_quality=hqdefault controls=1 autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:08 am, Fri, 21 December 18

Next Article