શ્રીલંકાએ ખોટા સમાચારોને ફેલાતા અટકાવવા માટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લગાવ્યો પ્રતિબંધ

|

Apr 22, 2019 | 2:35 AM

શ્રીલંકા સરકારે સિરીયલ બ્લાસ્ટ થયા બાદ તેના વિશેની ખોટી માહિતીને શેર થતી અટકાવવા માટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે. રાષ્ટ્રપતિ સચિવાલયે નિવેદન આપતા કહ્યું કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય ખોટી માહિતી અને ખોટા સમાચાર ફેલાયા પછી લેવામાં આવ્યો છે. તેમને કહ્યું કે સુરક્ષાદળો આ હુમલાની કડક તપાસ […]

શ્રીલંકાએ ખોટા સમાચારોને ફેલાતા અટકાવવા માટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર લગાવ્યો પ્રતિબંધ

Follow us on

શ્રીલંકા સરકારે સિરીયલ બ્લાસ્ટ થયા બાદ તેના વિશેની ખોટી માહિતીને શેર થતી અટકાવવા માટે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવ્યો છે.

રાષ્ટ્રપતિ સચિવાલયે નિવેદન આપતા કહ્યું કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય ખોટી માહિતી અને ખોટા સમાચાર ફેલાયા પછી લેવામાં આવ્યો છે. તેમને કહ્યું કે સુરક્ષાદળો આ હુમલાની કડક તપાસ કરી રહ્યાં છે અને તપાસ પૂરી થવા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગૂ રહેશે.

TV9 Gujarati

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

 

શ્રીલંકાના કાયદા અમલીકરણ સંસ્થાએ હુમલા પછી લોકોને તેમના ઘરમાં જ રહેવાની, હુમલાના સ્થળો કે હોસ્પિટલમાં નહી જવાની અપીલ કરી છે. ભંડારનાયક આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી જવાવાળા લોકોને સુરક્ષા પ્રક્રિયાને લીધે પ્રસ્થાન સમયના 4 કલાક પહેલા આવવું પડશે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article