Hyundai કંપનીએ લોંચ કરી સોલાર પેનલ સાથેની હાઈબ્રીડ કાર, જાણો કેટલી થશે ઉર્જાની બચત?

|

Aug 15, 2019 | 9:58 AM

સાઉથ કોરિયન કંપનીએ ફરીથી પોતાની કારમાં એક નવી અપડેટ આપી છે. હવે Hyundaiની કારમાં સોલાર પેનલ પણ જોવા મળશે અને જેના લીધે ઈંધણની બચત થશે. કંપનીએ આ કારને કોરિયામાં તો લોંચ કરી દીધી છે અને કંપની આ પ્રકારની હાઈબ્રીડ કારના અન્ય મોડેલ પર કામ કરી રહી છે. Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 […]

Hyundai કંપનીએ લોંચ કરી સોલાર પેનલ સાથેની હાઈબ્રીડ કાર, જાણો કેટલી થશે ઉર્જાની બચત?

Follow us on

સાઉથ કોરિયન કંપનીએ ફરીથી પોતાની કારમાં એક નવી અપડેટ આપી છે. હવે Hyundaiની કારમાં સોલાર પેનલ પણ જોવા મળશે અને જેના લીધે ઈંધણની બચત થશે. કંપનીએ આ કારને કોરિયામાં તો લોંચ કરી દીધી છે અને કંપની આ પ્રકારની હાઈબ્રીડ કારના અન્ય મોડેલ પર કામ કરી રહી છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન, કલમ 370 અને 35A નાબૂદ કરી અને ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો

કોરિયન કંપની સતત કંઈક ઈનોવેશન કરતી જ રહે છે. હવે કંપનીએ પોતાની કારનું મોડેલ સોનાટા પર સોલાર પેનલને સેટ કરી દીધી છે. તમને જણાવી દઈએ કે આ કાર સંપૂર્ણરીતે સોલાર કાર નહીં હોય પણ તેના લીધે સપોર્ટ જરુરથી મળી શકશે. કંપનીનું કહેવું માનીએ તો જો કાર દરરોજ છ કલાક જેટલી ચાર્જ થાય તો વર્ષના અંતે 1300 કિલોમીટરની વધારાની માઈલેજ આપશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કંપનીએ કહ્યું છે કે આ મોડેલના લીધે એક નવી દિશા ખૂલે છે અને આગામી સમયમાં પેટ્રોલ ડિઝલ પર આધાર રાખવો પડશે નહીં. આ કારને હાલ તો કોરિયામાં વેચવામાં આવી રહી છે. આ કારને ઉત્તર કોરિયાના બજારમાં પણ ઉતારવામાં આવશે. સોનાટા હાઈબ્રિડ કાર સોલાર રુફ સાથે આવનારી આ પ્રથમ કાર છે. આ કારના મોડેલને બીજા દેશોમાં વેચાણ માટે ઉતારવામાં આવશે નહીં પણ અન્ય મોડેલ કંપની અન્ય દેશોમાં આગામી સમયમાં ઉતારી શકે છે.

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

[yop_poll id=”1″]

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article