જિયોએ કર્યો ફરી મોટો ધડાકો, આ 150 મોબાઈલમાં મળશે ફ્રી કોલિંગની સુવિધા

|

Jan 08, 2020 | 5:43 PM

રિલાયંસ જિયોએ તેમના ગ્રાહકોને એક ભેટ આપી છે. વોઈસ એન્ડ વીડિયો ઓવર વાઈ-ફાઈ સર્વિસને લોંચ કરવાની ઘોષણા કરી છે. આ બાદ ભારતમાં જિયોના કાર્ડમાં કોઈપણ જગ્યાએ ઈન્ટરનેટ વિના પણ કોલ કરી શકાશે તેવી જાણકારી મળી રહી છે. તમારા ફોનમાં ઈન્ટરનેટ ના હોય તો તમે બીજાના ફોનમાંથી ઈન્ટરનેટ સુવિધા લઈને વાત કરી શકશો. Facebook પર તમામ […]

જિયોએ કર્યો ફરી મોટો ધડાકો, આ 150 મોબાઈલમાં મળશે ફ્રી કોલિંગની સુવિધા

Follow us on

રિલાયંસ જિયોએ તેમના ગ્રાહકોને એક ભેટ આપી છે. વોઈસ એન્ડ વીડિયો ઓવર વાઈ-ફાઈ સર્વિસને લોંચ કરવાની ઘોષણા કરી છે. આ બાદ ભારતમાં જિયોના કાર્ડમાં કોઈપણ જગ્યાએ ઈન્ટરનેટ વિના પણ કોલ કરી શકાશે તેવી જાણકારી મળી રહી છે. તમારા ફોનમાં ઈન્ટરનેટ ના હોય તો તમે બીજાના ફોનમાંથી ઈન્ટરનેટ સુવિધા લઈને વાત કરી શકશો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

આ પણ વાંચો :   મોબાઈલમાં નેટવર્ક વગર પણ આરામથી આ કંપનીના યુઝર્સ કરી શકશે વાતચીત

આ સુવિધા 150 જેટલા મોબાઈલમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ માટે એવા ફોનની જરુર પડશે જેમાં વાઈફાઈ કોલિંગની સુવિધા કંપની દ્વારા જ આપવામાં આવી હોય. જો તમારા હાલના મોબાઈલ ફોનના સેટિંગમાં વાઈફાઈ કોલિંગ એવું ઓપ્શન આપવામાં આવ્યું હોય તો તમે આ સુવિધાની લાભ ઉઠાવી શકશો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ક્યારે થશે વધારે ફાયદો?
જ્યારે તમે રોમિંગમાં હોય ત્યારે તમારે કોલિંગ માટે અલગથી ચાર્જ આપવાનો રહે છે. આ બદલે ઈન્ટરનેટના માધ્યમથી તમે કોઈપણ પ્રકારના ચાર્જ વિના કોઈ વોઈસ એન્ડ વીડિયો ઓવર વાઈ-ફાઈ સુવિધા સાથે કરી શકો છો. આમ રોમિંગ વખતે આ સુવિધા લોકોને કામ આવી શકશે. આ સિવાય અન્ય કોઈપણ ફોનમાં ઈન્ટરનેટ હોય ત્યારે તેની સાથે ક્નેક્ટ કરીને કોલિંગ સેવાનો ઉપયોગ કરી શકશો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article