Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે e-RUPI, જાણો શું છે અને કઇ રીતે તમને ફાયદો થશે

તે ક્યૂ-આર કોડ અને એસએમએસ સ્ટ્રિંગ બેસ્ડ ઇ વાઉચરના રૂપમાં કામ કરશે. લોકો આ સેવા અંતર્ગત કાર્ડ, ડીજીટલ પેમેન્ટ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગના એક્સેસ વગર પેમેન્ટ કરી શક્શે.

પીએમ મોદી 2 ઓગસ્ટે લોન્ચ કરશે e-RUPI, જાણો શું છે અને કઇ રીતે તમને ફાયદો થશે
Prime Minister Narendra Modi will launch e-RUPI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 01, 2021 | 3:53 PM

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 ઓગષ્ટના રોજ ડિજીટલ પેમેન્ટ સોલ્યુશન e-RUPI ને લોન્ચ કરશે. આ સોલ્યુશનનો મુખ્ય ઉદ્દેશ્ય ઓનલાઇન પેમેન્ટને સરળ અને સુરક્ષિત બનાવવાનો છે. આ પ્લેટફોર્મને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ વિત્તીય સેવા વિભાગ, સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પ્રાધિકરણ સાથે મળીને તૈયાર કર્યુ છે.

ક્રિકેટર રોહિત શર્માએ પોતાનું કરોડોની કિંમતનું ઘર આપ્યું ભાડે, જાણો કેટલી કમાણી થશે
Beautiful IPS : મોડલને ટક્કર આપે છે આ મહિલા IPS ઓફિસરની સુંદરતા, જુઓ તસવીર
પાકિસ્તાનમાં સૌથી વધુ લોકો કયા રોગથી મૃત્યુ પામે છે?
હાર્દિક પંડ્યાની રૂમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયા છે ફેશન કવીન, જુઓ Photos
બાળકોની યાદશક્તિ વધારવા શું કરવું?
Bank Holidays : માર્ચ મહિનામાં 14 દિવસ બેંક રહેશે બંધ, અહીં છે આખું List

શું છે e-RUPI ?

e-RUPI એ કેશ અને કોન્ટેક્ટ લેસ પેમેન્ટ કરવા માટેનું એક માધ્યમ છે. તે ક્યૂ-આર કોડ અને એસએમએસ સ્ટ્રિંગ બેસ્ડ ઇ વાઉચરના રૂપમાં કામ કરશે. લોકો આ સેવા અંતર્ગત કાર્ડ, ડીજીટલ પેમેન્ટ એપ અથવા તો ઇન્ટરનેટ બેન્કિંગના એક્સેસ વગર પેમેન્ટ કરી શક્શે.

ક્યાં ક્યાં ઉપયોગ કરી શકાશે ?

તેનો ઉપયોગ માતૃ અને બાળ કલ્યાણ યોજનાઓ અંતર્ગત દવાઓ અને પોષણ સંબંધી મદદ, ટીબી ઉન્મૂલન કાર્યક્રમ, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના જેવી સ્કિમોમાં દવાઓ, નિદાન, સબસીડી વગેરે આપવા માટે કરવામાં આવી શકે છે. આ પેમેન્ટ સોલ્યુશન ખાનગી ક્ષેત્રમાં પર કર્મચારી કલ્યાણ અને કોર્પોરેટર સામાજીક દાયિત્વ કાર્યક્રમોના અંતર્ગત ડિજીટલ વાઉચર તરીકે ઉપયોગ કરી શકાય છે.

પીએમ મોદીએ હંમેશા ડિજિટલ પહેલને સમર્થન આપ્યું છે. વર્ષોના સમયગાળામાં, લોકો સુધી અને કોઇપણ ખામી કે ઉણપ વગર, સરકાર અને લાભાર્થી વચ્ચે મર્યાદિત સ્પર્શ પોઇન્ટ્સ સાથે સીધા લાભો પહોંચી શકે તે સુનિશ્ચિત કરવા માટે સંખ્યાબંધ કાર્યક્રમોનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – રેલવેમાં તમારી RAC સીટ હોય અને પ્રવાસ ના કરો તો ટિકીટના પૈસા પરત મળે ? જાણો શું છે રેલવેના નિયમ

આ પણ વાંચો – રિતેશ દેશમુખ લગ્નના મંડપમાં આઠ વખત જેનેલિયાના પગે લાગ્યા હતા, Super Dancer Chapter 4 માં સંભળાવ્યો કિસ્સો

ફરેણી ગુરુકુળના ખજાનચીનો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વીડિયો થયો વાયરલ
ફરેણી ગુરુકુળના ખજાનચીનો સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો વીડિયો થયો વાયરલ
રોડ પર ખાડા કે ખાડાવાળો રોડ ! રંગલી ચોકડીથી પાવીજેતપુરનો રસ્તો બિસ્માર
રોડ પર ખાડા કે ખાડાવાળો રોડ ! રંગલી ચોકડીથી પાવીજેતપુરનો રસ્તો બિસ્માર
કામરેજ ટોલનાકા પરથી ઝડપાયો દારુનો જથ્થો, એકની ધરપકડ
કામરેજ ટોલનાકા પરથી ઝડપાયો દારુનો જથ્થો, એકની ધરપકડ
ચોરી થયેલુ શિવલિંગ મળ્યુ ! ભત્રીજીને સ્વપ્ન આવતા કરી શિવલિંગની ચોરી
ચોરી થયેલુ શિવલિંગ મળ્યુ ! ભત્રીજીને સ્વપ્ન આવતા કરી શિવલિંગની ચોરી
Amreli શાળાના શિક્ષક વિરુદ્ધ બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ
Amreli શાળાના શિક્ષક વિરુદ્ધ બે વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કરવાનો આરોપ
ઉમરગામમાં આવેલા ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
ઉમરગામમાં આવેલા ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
દારૂની હેરાફેરી માટે નવો કીમિયો, કારની ટેલ લાઈટમાં છૂપાવ્યો હતો દારુ
દારૂની હેરાફેરી માટે નવો કીમિયો, કારની ટેલ લાઈટમાં છૂપાવ્યો હતો દારુ
આ 4 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
આ 4 રાશિના જાતકોના આજે પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો !
ગુજરાતીઓ કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો !
કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, અત્યારથી જ નોંધાયું સામાન્યથી વધુ તાપમાન
કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, અત્યારથી જ નોંધાયું સામાન્યથી વધુ તાપમાન
g clip-path="url(#clip0_868_265)">