NASA Mars Rover Landing: મંગળ પર સુરક્ષિત ઉતર્યું નાસાનું Perseverance Rover, લાલ ગ્રહનાં ખુલશે રાઝ

|

Feb 19, 2021 | 8:48 AM

NASA Mars Rover Landing:  અમેરીકન સ્પેસ એજન્સી (NASA)નાં રોવર પરસિવરેન્સ (Perseverance Rover)એ મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું છે. પરસિવરેન્સ રોવર ધરતીથી ટેક ઓફ કરવાનાં 7 મહિના બાદ મંગળ ગ્રહ પર પહોચ્યો છે.

NASA Mars Rover Landing: મંગળ પર સુરક્ષિત ઉતર્યું નાસાનું Perseverance Rover, લાલ ગ્રહનાં ખુલશે રાઝ

Follow us on

NASA Mars Rover Landing:  અમેરીકન સ્પેસ એજન્સી (NASA)નાં રોવર પરસિવરેન્સ (Perseverance Rover)એ મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક લેન્ડ કર્યું છે. પરસિવરેન્સ રોવર ધરતીથી ટેક ઓફ કરવાનાં 7 મહિના બાદ મંગળ ગ્રહ પર પહોચ્યો છે. ભારતીય સમય પ્રમાણે ગરૂવાર અને શુક્રવારે રાતે 2 વાગીને 25 મિનિટે રાવરે લાલ ગ્રહ પર લેન્ડીંગ કર્યું. રોવરની સફળ લેન્ડીંગને જોઈ વેજ્ઞાનિકો ખઉશીથી ઉછળી પડયા હતા.

નાસાનું રોવર મંગળ ગ્રહ પર જીવનની શક્યતાઓની તપાસ કરશે. નાસાનાં કાર્યકારી પ્રમુખ સ્ટીવ જુર્સ્કી (Steve Jurczyk) એ પરસિવરેન્સની ફળ લેન્ડીંગ પર ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે આ અદ્ભૂત છે કે કોરોના કાળે મંગળ ગ્રહ પર લેન્ડીંગનું કાં વધારે અઘરૂ બનાવી દીધુ હતું. પરસિવરેન્સ ભવિષ્યનાં રોવર મિશન માટે સ્કાઉટનાં રૂપમાં કામ કરશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

 

પરસિવરેન્સે મોકલી મંગળ ગ્રહની તસવીરો

નાસાનાં રોવર પરસિવરેન્સે મંગળ ગ્રહ પરથી ઉતરતા સમયની તસવીરો મોકલી છે. પરસિવરેન્સે મંગળ ગ્રહની બીજી તસવીર પણ મોકલી આપી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લેન્ડીંગનાં કારણે કેમેરા પર ધુળ જામી ગઈ છે.

 

 

 

મંગળ ગ્રહ પર મીથેનનાં ગેસની ભાળ મળી

 

Next Article