લેપટોપને વધારે સમય સ્લીપ મોડમાં રાખતાં હોય તો થઈ જાઓ સાવધાન!

|

Dec 01, 2019 | 5:46 PM

ઘણાં લોકોને લેપટોપમાં કામ કરવાની આદત હોય છે અને તેઓ વારંવાર લેપટોપને ઓપન ના કરવું પડે તે માટે સ્લીપ મોડનો ઉપયોગ પણ કરતાં હોય છે. કંપનીઓ પણ લોકોને સુવિધા આપવા માટે લેપટોપમાં સ્લિપ મોડનું ખાસ ફિચર્સ આપી રહી છે. હાલમાં એક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં લેપટોપમાં આગ લાગી હોય તેની પાછળનું કારણ […]

લેપટોપને વધારે સમય સ્લીપ મોડમાં રાખતાં હોય તો થઈ જાઓ સાવધાન!

Follow us on

ઘણાં લોકોને લેપટોપમાં કામ કરવાની આદત હોય છે અને તેઓ વારંવાર લેપટોપને ઓપન ના કરવું પડે તે માટે સ્લીપ મોડનો ઉપયોગ પણ કરતાં હોય છે. કંપનીઓ પણ લોકોને સુવિધા આપવા માટે લેપટોપમાં સ્લિપ મોડનું ખાસ ફિચર્સ આપી રહી છે. હાલમાં એક એવી ઘટનાઓ સામે આવી રહી છે જેમાં લેપટોપમાં આગ લાગી હોય તેની પાછળનું કારણ આ છે. એક્સપર્ટનું માનવું છે કે લેપટોપમાં સ્લિપ મોડના બદલે શટ ડાઉન વિકલ્પનો જ ઉપયોગ કરવો જોઈએ.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો :   VIDEO: દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ, ખેડૂતોની ચિંતામાં વધારો

આ વાતનું ખાસ રાખો ધ્યાન
1. લેપટોપને લાંબા સમય સુધી સ્લિપ મોડમાં ન રાખો. તેના લીધે બેટરીને નુકસાન થઈ શકે છે.
2. જો આમ કરવામાં આવે તો સીપીયુ અને મોનીટરને પણ અસર પડી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ લોકો એ માટે સ્લિપ મોડનો ઉપયોગ કરે છે કારણ કે કામ કરતાં થાકી જાય છે અને અચાનક ફરીથી કામ બંધ કરીને શરુ ના કરવું પડે. વધારે સમય સ્લિપ મોડનો ઉપયોગ કરવો તે ખતરનાક નિવડી શકે છે. ક્ચારેક તમારા મોંઘાભાવના લેપટોપને આગ પણ લાગી શકે છે. જો ના કામ હોય તો સ્લીપ મોડના બદલે શટ ડાઉન બટનનો જ ઉપયોગ કરો.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article