Microsoft Teams યુઝર્સને મળશે લાઇવ કોલ ટ્રાન્સફરની સુવિધા

|

Jan 05, 2021 | 7:23 PM

Microsoft Teams પ્રોગ્રામ દુનિયાભરના યુઝર્સ  માટે કામનું છે અને માઇક્રોસોઇટ આ એપમાં નવું ફિચર એડ કરવા જઇ રહ્યું છે.  

Microsoft Teams યુઝર્સને મળશે લાઇવ કોલ ટ્રાન્સફરની સુવિધા

Follow us on

Microsoft Teams પ્રોગ્રામ દુનિયાભરના યુઝર્સ  માટે કામનું છે અને માઇક્રોસોઇટ આ એપમાં નવું ફિચર એડ કરવા જઇ રહ્યું છે.  જેમાં આગામી  અઠવાડિયામા Microsoft Teams યુઝર્સ રનિંગ વિડીયો કોલને  ડેસ્કટોપથી મોબાઇલ પર ટ્રાન્સફર કરી શકશે.  એટલે કે યુઝર્સ કોઇપણ રનિંગ વિડીયો  મિટિંગ દરમ્યાન અથવા ઓફિસથી બહાર નીકળી રહ્યા છો અથવા અંદર જઇ રહ્યા છો. તે સમયે તમે મોબાઇલથી ડેસ્કટોપ અને તેનાથી વિપરીત ટ્રાન્સફર કરી શકો છો. આ  શિફ્ટ દરમ્યાન તમારો કોલ ચાલુ રહેશે. માત્ર પ્લેટફોર્મ બદલાઈ જશે.

માઇક્રોસોફ્ટએ જણાવ્યું કે   Microsoft Teams કોલિંગ એક્સપીયરન્સને સારો  બનાવવા માટે 2021ની શરૂઆતમા અનેક પ્રકારની અપડેટ આવશે.  માઇક્રોસોફટ ટીમસમાં જનરલ મેનેજ નિકોલ હર્સકોવિટે જણાવ્યું કે આઅ સમયે દુનિયાભરમા ટીમસ પ્રોગ્રામમા 115 મિલિયન ડેલી યુઝર્સ છે. આ તમામ લોકો માટે આગામી દિવસમાં નવા ફીચર્સ આવશે.  Microsoft Teams માં નવા કોલિંગ  ઈન્ટરફેસમાં કોન્ટેક, વોઇસમેલ, ડાયલ પેડ અને કોલિંગ હિસ્ટ્રી જેવા જરૂરી ફીચર્સ એક જગ્યાએ સરળતાથી એક્સેસ કરી શકશે

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

માઇક્રો સોફ્ટમાં એક નવા ફિચરની  જાહેરાત કરી છે.  જેને With CarPlay અથવા ટીમસ  કોલિંગ માટે કારપ્લે સપોર્ટ પણ શરૂ થઈ રહ્યું છે.  જેમાં યુઝર્સ પોતાની કારમાં ઇનબિલ્ટ કંટ્રોલ દ્વારા ટીમસ કોલિંગને હેન્ડલ કરી શકશે.  તેની સાથે વોઇસ કમાન્ડ દ્વારા સિરી નો પણ ઉપયોગ કરીને તમે નવા કોલ કનેક્ટ કરીને તેને રિસીવ કરી શકશો. આ ઉપરાંત ટીમસ યુઝર્સ પોતાની વોયસ કોલ રેકોર્ડીંગને વન ડ્રાઈવ અથવા શેર પોઇન્ટ સેવ કરી શકાય છે.

Next Article