ટિકટોક એપ પરના પ્રતિબંધને હટાવવાનો મદ્રાસ હાઈકોર્ટનો ઈનકાર, અરવિંદ દાતારની કરી સલાહકાર તરીકે નિમણૂક

|

Apr 16, 2019 | 5:21 PM

ચાઈનીઝ મોબાઈલ એપ ટિકટોકની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે મંગળવારના રોજ કરેલી સુનાવણીમાં પ્રતિબંધ હટાવવાનો ઈનકાર કરી દીધો છે. ટીકટોક એપને લઈને ઘણીબધી અશ્લીલતા ફેલાઈ રહી છે અને એપ દ્વારા તેની પહોંચ સરળ બની છે વગેરે કારણોના આધારે મદ્રાસ હાઈકોર્ટે સરકારને ટિકટોક એપ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. મંગળવારના રોજ ફરીથી […]

ટિકટોક એપ પરના પ્રતિબંધને હટાવવાનો મદ્રાસ હાઈકોર્ટનો ઈનકાર, અરવિંદ દાતારની કરી સલાહકાર તરીકે નિમણૂક

Follow us on

ચાઈનીઝ મોબાઈલ એપ ટિકટોકની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. મદ્રાસ હાઈકોર્ટે મંગળવારના રોજ કરેલી સુનાવણીમાં પ્રતિબંધ હટાવવાનો ઈનકાર કરી દીધો છે.

ટીકટોક એપને લઈને ઘણીબધી અશ્લીલતા ફેલાઈ રહી છે અને એપ દ્વારા તેની પહોંચ સરળ બની છે વગેરે કારણોના આધારે મદ્રાસ હાઈકોર્ટે સરકારને ટિકટોક એપ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. મંગળવારના રોજ ફરીથી સુનાવણી કરવામાં આવી હતી તેમાં કોર્ટે ટિકટોક એપ પર લાગેલા પ્રતિબંધને હટાવવાનો ઈનકાર કરી દીધો હતો.

એડવોકેટ અરવિંદ દાતાર

મદ્રાસ હાઈકોર્ટે સિનિયર એડવોકેટ અરવિંદ દાતારની ઈન્ડિપેન્ડ કાઉન્સેલ તરીકે નિમણૂક કરી છે અને તે આ એપને લગતા કેસને લઈને તપાસ કરશે અને અસરો વિશે અહેવાલ આપશે. વધુ સુનાવણી કોર્ટે 24 એપ્રિલના રોજ રાખી છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

TV9 Gujarati

 

ટિકટોકએ આ આદેશને લઈને કહ્યું કે અમે મદ્રાસ હાઈકોર્ટના અરવિંદ દાતારને ઈન્ડિપેન્ડટ કાઉન્સેલર બનાવવાના નિર્ણયને આવકારીએ છીએ અને અમને ભારતીય ન્યાયતંત્ર પૂરતો ભરોસો છે. ભારતના ઈલેકટ્રોનિક અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગે પણ ગૂગલને પોતાના પ્લે સ્ટોરમાંથી ટિકટોક એપને હટાવવા પૂછ્યુ છે અને તેમાં પણ મદ્રાસ હાઈકોર્ટના આદેશને ટાંક્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article