ISROની વધુ એક મોટી સફળતા, RISAT-2B સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો

|

May 22, 2019 | 1:40 AM

અંતરીક્ષમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ઈસરોએ RISAT-2B સેટેલાઈટને સફળતા પૂર્વક લોન્ચ કર્યો છે. TV9 Gujarati Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું […]

ISROની વધુ એક મોટી સફળતા, RISAT-2B સેટેલાઈટને સફળતાપૂર્વક લોન્ચ કર્યો

Follow us on

અંતરીક્ષમાં ભારતને વધુ એક મોટી સફળતા મળી છે. ઈસરોએ RISAT-2B સેટેલાઈટને સફળતા પૂર્વક લોન્ચ કર્યો છે.

TV9 Gujarati

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

વહેલી સવારે 5.30 કલાકે ભારતના વૈજ્ઞાનિકોએ સેટેલાઈટ લોન્ચ કરી વિશ્વભરના દેશોની આંખો ફરી એક વખત અધ્ધર કરી નાખી છે. આ સેટેલાઈટ સરહદ,વાતાવરણ અને ઘુસણખોરી કરતા આતંકીઓની અપડે્ટસ આપશે.

આ પણ વાંચો: જાણીતી એનિમેશન ડોક્યુમેટ્રી ‘એક ચિડિયા અનેક ચિડિયા’ બનાવીને દુનિયાને શાંતિનો સંદેશો આપનારા વિજયા મુલેનું નિધન

Next Article