તાત્કાલિક નથી કરી શકાતું ઈન્ટરનેટ બંધ, આ છે આખી સરકારી પ્રક્રિયા!

|

Dec 23, 2019 | 5:08 PM

ઘણાંબધાં પ્રદર્શનો થાય ત્યારે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. આજે જાણીશું કે કેવી રીતે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવે છે અને તેની સરકારી પ્રક્રિયા શું છે? Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે? જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ […]

તાત્કાલિક નથી કરી શકાતું ઈન્ટરનેટ બંધ, આ છે આખી સરકારી પ્રક્રિયા!

Follow us on

ઘણાંબધાં પ્રદર્શનો થાય ત્યારે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે. આજે જાણીશું કે કેવી રીતે ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવે છે અને તેની સરકારી પ્રક્રિયા શું છે?

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉંચક્યું, સ્વાઈન ફ્લૂથી ત્રણ લોકોના મોતc

જ્યારે પણ ઉગ્ર પ્રદર્શનો થાય ત્યારે ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ છે અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવામાં સરકારને મદદ મળે છે. જો કે સીધી જ રીતે કોઈ નેતાના કહેવાથી આ ઈન્ટરનેટ સેવા બંધ કરવામાં આવતી નથી. ટેલિકોમ કંપનીને અમુક ઉચ્ચ અધિકારીઓ ઈન્ટરનેટ સેવા બંધ કરવા માટે આદેશ આપી શકે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કોણ કોઈ ઈન્ટરનેટ સેવા બંધ કરવા માટે આદેશ આપી શકે?

1. કેન્દ્ર, રાજ્યના ગૃહસચિવ ઈન્ટરનેટ સેવા બંધ કરવા માટે ઓર્ડર આપી શકે.
2. ઈન્ટરનેટ બંધ કરવા માટે જો ઓર્ડર પોલીસ વિભાગમાંથી આપવાનો થાય તો ઓર્ડર એસપી કે તેનાથી વધારે રેંકના અધિકારી જ આપી શકે. આ કક્ષાથી નીચેના અધિકારીઓનો ઓર્ડર માન્ય ગણી શકાય નહીં.
3. ઓર્ડર વર્કિંગ ડેમાં સરકારની રિવ્યુ પેનલ પાસે મોકલવામાં આવે છે. જેમાં ચીફ સેક્રેટરી, ટેલિકોમ સેક્રેટરી અને કેબિનેટ સેક્રેટરી સામેલ હોય છે. આ પેનલની મંજૂરી બાદ ઈન્ટરનેટ સેવા બંધ કરી શકાય છે.
4. જો કલમ 144 લાગુ હોય તો જોઈન્ટ સેક્રેટરી પણ ઈન્ટરનેટ સેવા બંધ કરવાનો આદેશ આપી શકે છે. જો કે આ નિર્ણયના 24 કલાકમાં ગૃહસચિવની મંજૂરી આવશ્યક છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article