આ કામ કરો અને તમે WhatsApp પર કોઈપણ વ્યક્તિના સ્ટેટસને કરી શકશો SAVE

|

May 13, 2019 | 1:30 PM

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppમાં સ્ટેટસ રાખવાના ફિચરને ખૂબ જ લોકપ્રિયતા મળી છે. આ સુવિધા દ્વારા સ્ટેટસમાં VIDEO, મીમ્સ, ફોટા તેમજ લીંક પણ મુકી શકાય છે. કોઈ પણ યુઝર સ્ટેટસ જોયા બાદ સેવ કરવા માગે તો એના માટે કોઈ પણ ઓપ્શન નથી. આ માટે યુઝરે સ્ક્રીનશોટ લેવો પડે છે અને બાદમા આ સ્ક્રીનશોટમાં યુઝરનેમ અને નોટિફિકેશન […]

આ કામ કરો અને તમે WhatsApp પર કોઈપણ વ્યક્તિના સ્ટેટસને કરી શકશો SAVE

Follow us on

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન WhatsAppમાં સ્ટેટસ રાખવાના ફિચરને ખૂબ જ લોકપ્રિયતા મળી છે. આ સુવિધા દ્વારા સ્ટેટસમાં VIDEO, મીમ્સ, ફોટા તેમજ લીંક પણ મુકી શકાય છે.

કોઈ પણ યુઝર સ્ટેટસ જોયા બાદ સેવ કરવા માગે તો એના માટે કોઈ પણ ઓપ્શન નથી. આ માટે યુઝરે સ્ક્રીનશોટ લેવો પડે છે અને બાદમા આ સ્ક્રીનશોટમાં યુઝરનેમ અને નોટિફિકેશન બાર ક્રોપ કરવી પડે  છે. આ માથાકૂટમાં છૂટવાનો એક સરળ ઉપાય છે અને તમે તેના દ્વારા બીજા કોઈપણ વ્યક્તિના સ્ટેટસને સેવ કરી શકો છો.

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

TV9 Gujarati

 

સ્ટેટસ સેવર ફોર WhatsApp

1. ગુગલ પ્લે સ્ટોર પરથી Status Saver એપ્લીકેશન ડાઉનલોડ કરો
2. WhatsAppના સ્ટેટસ પેજ પર જાઓ
3. યુઝરનેમ પર ક્લિક કરો
4. પછી સ્ટેટસ સેવર એપને ઓપન કરો
5. એપ સ્ટેટસના ડિસ્પ્લેને સ્કેન કરશે

આ પણ વાંચો: મૃત્યુ પામેલી એક ટોચની ભારતીય અભિનેત્રીની ફિલ્મ ચીનના સિનેમાઘરોમાં મચાવી રહી છે ધૂમ, ઘણી મોટી ફિલ્મોના પણ તોડ્યા રેકોર્ડ

6. ત્યારબાદ તમને વીડિયો અને ફોટોનો ઓપ્શન બતાવશે
7. મનગમતો ઓપ્શન પસંદ કરો
8. એપમાં સ્ટેટસની બાજુમાં ડાઉનલોડનો ઓપ્શન દેખાશે.
9.ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરવાની સાથેજ સ્ટેટસ તમારા ફોનમાં સેવ થઈ જશે.

આમ એપ્લીકેશનના માધ્યમથી તમે કોઈપણના સ્ટેટસને સેવ કરી શકશો. તમને કોઈપણના સ્ટેટસ માટે સ્ક્રીનશોટ લેવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article