WhatsApp પહેલા Google Payમાં આવ્યું આ ખાસ ફિચર્સ

|

Aug 26, 2019 | 11:20 AM

ગૂગલ પે પેમેન્ટ એપ્લિકેશનમાં એક નવી સુવિધા આવી રહી છે. વોટ્સએપમાં ડાર્ક મોડને લઈને ઘણા બધા સમાચારો આવ્યા છે. પરંતુ વોટ્સએપ પહેલા ગુગલ પેમાં હવે ડાર્ક મોડ સપોર્ટ આવી રહ્યો છે. ગૂગલે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે હવે પછીના એન્ડ્રોઈડ વર્ઝનને ફક્ત એન્ડ્રોઈડ 10 કહેવાશે. આ વર્જન પહેલાં જ ગૂગલ પે એપ્લિકેશનમાં ડાર્ક મોડ […]

WhatsApp પહેલા Google Payમાં આવ્યું આ ખાસ ફિચર્સ

Follow us on

ગૂગલ પે પેમેન્ટ એપ્લિકેશનમાં એક નવી સુવિધા આવી રહી છે. વોટ્સએપમાં ડાર્ક મોડને લઈને ઘણા બધા સમાચારો આવ્યા છે. પરંતુ વોટ્સએપ પહેલા ગુગલ પેમાં હવે ડાર્ક મોડ સપોર્ટ આવી રહ્યો છે. ગૂગલે તાજેતરમાં જ જાહેરાત કરી છે કે હવે પછીના એન્ડ્રોઈડ વર્ઝનને ફક્ત એન્ડ્રોઈડ 10 કહેવાશે. આ વર્જન પહેલાં જ ગૂગલ પે એપ્લિકેશનમાં ડાર્ક મોડ ફિચર્સ શરૂ થઈ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
ગૂગલ પે એપ્લિકેશન ભારતમાં ખૂબ પ્રખ્યાત છે અને લોકો સામાન્ય રીતે પૈસા ટ્રાન્સફર કરવા માટે તેનો ઉપયોગ કરે છે. ખાસ વાત એ છે કે ફોનની બેટરી લો થતાંની સાથે જ ગૂગલ પે આપમેળે ડાર્ક મોડમાં જશે જેથી બેટરી સેવ થઈ શકે. ડાર્ક મોડ પહેલાથી જ ટ્વિટર, ફેસબુક મેસેંજરમાં છે અને હવે ધીરે ધીરે સ્માર્ટફોન કંપનીઓ પણ તેમના યુઝર ઈન્ટરફેસમાં ડાર્ક મોડ આપી રહી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

લોકો આ મોડને પસંદ કરે છે કારણ કે રાત્રે આ મોડ પર એપ્લિકેશનનો ઉપયોગ કરવાથી આંખો પર વધારે પ્રકાશ પડતો નથી. આ સાથે તે બેટરીની પણ બચત કરે છે. જો OLED સ્ક્રીન વાળો સ્માર્ટફોન હોય તો તેના વધુ ફાયદા છે. ગૂગલ પેમાં ડાર્ક મોડ સંપૂર્ણપણે કાળો રહેશે નહીં. તે ડીપ ગ્રે થીમ પર આધારિત છે.

આ પણ વાંચો: પાકિસ્તાને કરી ભારત સાથે યુદ્ધની તૈયારી! તારીખ પણ થઈ ગઈ છે નક્કી!


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article