હવે તમારી ગાડીને ઓવરસ્પીડિંગ અને અકસ્માતથી પણ બચાવવનું કામ Google કરશે, અનોખું નવું ફિચર ટૂંક સમયમાં તમારા મોબાઇલમાં હશે

|

Mar 22, 2019 | 6:49 AM

ભારતમાં વધી રહેલા અકસ્માત અને ઓવરસ્પીડિંગની ઘટનાને જોતાં Google Map ખાસ ફિચર લઇને આવ્યું છે. Google નેવિગેશન એપ્લિકેશનમાં અકસ્માત રિપોર્ટિંગ ફિચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સુવિધા ફક્ત એન્ડ્રોઈડ યૂઝર્સ ઉપયોગ કરી શકાશે. આ ફીચર દુનિયાભરનાં એન્ડ્રોઈડ યૂઝર્સને મળશે. જેના માટે ‘Add a report’ ફંક્શન એડ કરવામાં આવ્યું છે. જે યૂઝરને Google મેપ નેવિગેશનનો ઉપયોગકર્તાને […]

હવે તમારી ગાડીને ઓવરસ્પીડિંગ અને અકસ્માતથી પણ બચાવવનું કામ Google કરશે, અનોખું નવું ફિચર ટૂંક સમયમાં તમારા મોબાઇલમાં હશે

Follow us on

ભારતમાં વધી રહેલા અકસ્માત અને ઓવરસ્પીડિંગની ઘટનાને જોતાં Google Map ખાસ ફિચર લઇને આવ્યું છે. Google નેવિગેશન એપ્લિકેશનમાં અકસ્માત રિપોર્ટિંગ ફિચરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સુવિધા ફક્ત એન્ડ્રોઈડ યૂઝર્સ ઉપયોગ કરી શકાશે. આ ફીચર દુનિયાભરનાં એન્ડ્રોઈડ યૂઝર્સને મળશે.

જેના માટે ‘Add a report’ ફંક્શન એડ કરવામાં આવ્યું છે. જે યૂઝરને Google મેપ નેવિગેશનનો ઉપયોગકર્તાને તે સમયે અકસ્માત અને ઓવર સ્પીડિંગની જાણકારી આપે છે. Google મેપ નેવીગેશનના ઉપયોગ સમયે ‘Add a report’ ઓપ્શન ઉપર ક્લિક કરવું પડશે. જેથી નેવીગેશન સ્ક્રિન પર આપેલા રિપોર્ટ બટનથી ઓપન કરી શકશે.

એકવાર ‘Add a report’ ઓપ્શન ઉપર ક્લિક કરવાથી યૂઝર સીધા જ Googleથી અકસ્માત અને ઓવરસ્પીડિંગની જાણકારી મેળવી શકશે. Google મેપ અન્ય યૂઝર્સ દ્વારા અપાયેલા આંકડા પણ દર્શાવશે. જેથી યૂઝર નક્કી કરી શકશે કે તેને એ રસ્તે જવું જોઈએ કે કેમ ?

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પણ વાંચો : દેશની આઝાદી પછી પહેલી વખત ચૂંટણીમાં ફરજ બજાવતાં અર્ધસૈનિક જવાનોની કાળજી લેવામાં આવી, હવે સમયસર આપવામાં આવશે ભોજન

સૌથી ખાસ વાત એ છે કે, આ ફીચર મોબાઈલમાં Google નેવીગેશન શરૂ કરતાની સાથે જ ડિસ્પ્લે ઉપર દેખાશે. જેના દ્વારા યૂઝર માત્ર અકસ્માત કે ઓવરસ્પીડિંગની જાણકારી જ નહીં પણ ટ્રાફિકજામ અને રસ્તો બંધ હોવાની જાણકારી પણ મેળવી શકશે.

Google મેપે રિસર્ચ કર્યું કે લોકો મેપ પર રસ્તો શોધતી વખતે ઘણી મુશ્કેલીનો સામનો કરે છે. રસ્તામાં આવતી અડચણો, રોડ બ્લોક જેવી સમસ્યાઓ અંગે રિપોર્ટ કરતા હતા. ત્યારે નવા ફિચર્સથી ગુગલ મેપ પરનું નેવિગેશન સરળ બનશે. માત્ર અકસ્માતોઅને સ્પીડ નહીં પરંતુ રસ્તામાં આવતી અડચણો અને મુશ્કેલીઓ અંગે પણ જાણકારી આપવામાં આવશે. જો કે, ગુગલે આ નવા ફિચર્સની જાહેરાત કરી નથી પરંતુ ટૂંક સમયમાં આ નવુ ફિચર્સ વૈશ્વિક લેવલે ગુગલ મેપ યુઝરોને મદદરૂપ બનશે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 3:20 am, Tue, 19 March 19

Next Article