ફરી Google પર કાર્યવાહી, Googleને ચૂકવવો પડશે રુપિયા 11 હજાર કરોડનો દંડ

|

Mar 22, 2019 | 6:32 AM

ગૂગલ હંમેશા પોતાના પોલીસીના લીધે ચર્ચામાં રહે છે. યુરોપીયન સંઘે ગૂગલ પર ઓનલાઈન જાહેરાતોમાં પક્ષપાત કરવાના આરોપસર 117 અરબ રુપિયાનો દંડ ફટકાર્યો છે.   TV9 Gujarati   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 04-05-2024 મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક […]

ફરી Google પર કાર્યવાહી, Googleને ચૂકવવો પડશે રુપિયા 11 હજાર કરોડનો દંડ

Follow us on

ગૂગલ હંમેશા પોતાના પોલીસીના લીધે ચર્ચામાં રહે છે. યુરોપીયન સંઘે ગૂગલ પર ઓનલાઈન જાહેરાતોમાં પક્ષપાત કરવાના આરોપસર 117 અરબ રુપિયાનો દંડ ફટકાર્યો છે.

 

TV9 Gujarati

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ગૂગલ વિવાદોમાં ઘેરાયેલું રહે છે અને હાલ યુરોપીયન સંઘે ઓનલાઈન જાહેરાતોમાં પક્ષપાત કરવાના આરોપસર ગૂગલને 11,700 કરોડનો દંડ ફટકાર્યો છે. આ પહેલીવખત જ ગૂગલ પર કાર્યવાહી થઈ તેવું નથી પણ અગાઉના સમયમાં પણ ગૂગલ પર દંડ ફટકારવામાં આવ્યો છે. ગયા વર્ષે જૂલાઈ મહિનામાં આ જ વાતને લઈને યુરોપીયન સંઘે ગૂગલને 344 અરબ રુપિયા ભરવાનું ફરમાન કર્યું હતું.

યુરોપીયન સંઘ ગૂગલ, અમેજોન, એપ્પલ અને ફેસબૂક જેવી આંતરરાષ્ટ્રીય કંપનીઓ પર નજર રાખે છે અને નિયમોનું ઉલ્લંઘન થાય તો તેની સામે કડક કાર્યવાહી પણ કરે છે. એન્ડ્રોઈડ ફોન પર ગૂગલનો એકાધિકાર છે અને તેના લીધે ગૂગલ પોતાના સર્ચ એન્જિન બ્રાઉજરનો ઉપયોગ કરીને પોતાની પ્રોડક્ટની જાહેરાત બતાવી દે છે. ગૂગલ પોતાની એન્ડ્રોઈડ સિસ્ટમ બધી જ ફોન નિમાર્તા કંપનીઓને મફતમાં આપે છે અને પછી ત્યાંથી પોતાના એપ્લીકેશન વડે જાહેરાતો આપે છે. જ્યારે ફોન કંપની ગૂગલનું એન્ડ્રોઈડ સર્વિસ સ્વીકારે છે તો તેના બદલામાં તેણે પોતાના ફોનમાં ગૂગલના એપ્સ મફતમાં ઈન્સ્ટોલ કરી આપવા પડે છે. આમ જાહેરાતો ગૂગલ પોતાના એપ્સના માધ્યમોથી મોકલી દે છે અને તેને લઈને ગૂગલ પર ફરીથી આ દંડ ચૂકવવાનો આદેશ યુરોપીયન સંઘે ફટકાર્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 1:54 pm, Wed, 20 March 19

Next Article