AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યારે અને કયા કામમાં થયો? જાણો 5 જ મિનીટમાં

આજના યુગમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. તમામ સરકારી યોજનાઓના લાભથી માંડીને બાળકના સ્કૂલ એડમીશન સુધી આની જરૂર પડે છે.

તમારા આધાર કાર્ડનો ઉપયોગ ક્યારે અને કયા કામમાં થયો? જાણો 5 જ મિનીટમાં
Aadhar Card
Gautam Prajapati
| Edited By: | Updated on: Jan 18, 2021 | 2:06 PM
Share

આજના યુગમાં આધાર કાર્ડ ખૂબ જ મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે. તમામ સરકારી યોજનાઓના લાભથી માંડીને બાળકના સ્કૂલ એડમીશન સુધી આધાર કાર્ડની જરૂર પડે છે. આ સિવાય ઘણી બધી જગ્યાએ આધાર કાર્ડની જરૂર પડે છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરીટી ઓફ ઈન્ડિયા (UIDAI) દ્વારા આપવામાં આવેલ આધાર કાર્ડમાં યુઝરની ડેમોગ્રાફિક અને બાયોમેટ્રિક માહિતી હોય છે.

આ જ કારણસર લોકો હંમેશા આધાર કાર્ડ બનાવવા અને અપડેટ કરવા સમયે ચિંતામાં રહે છે. આધારમાં 12 અંકોનો યુનિક નંબર આપવામાં આવે છે. આધાર કાર્ડનો દુરુપયોગ ન થાય તે માટે અવાર નવાર ઘણા ફેરફારો થતા રહ્યા છે.

મનમાં અનેક પ્રશ્નો ઘણી વાર આધાર કાર્ડના દુરુપયોગની ઘટનાઓ સામે આવતી રહી છે. જેના કારણે લોકોના મનમાં હમેશા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે, કે તેમના આધારકાર્ડનો કોઈ દુરુપયોગ તો નથી કરી રહ્યું. ચાલો તમને એક રીત જણાવી દઈએ જેના થકી આપ પોતાના આધાર કાર્ડના વપરાશ વિષે પૂરી માહિતી મેળવી શકશો.

શું છે પ્રક્રિયા આધાર કાર્ડની ઓફિસિયલ વેબ સાઈટમાં Aadhaar Authentication History નામનો વિકલ્પ છે. જેની મદદથી આપ પોતાના આધાર કાર્ડનો છેલ્લા 6 મહિનાનો રેકોર્ડ ચેક કરી શકો છો અને આ કરવા માટે નીચેના સ્ટેપ્સ પ્રમાણે જાઓ.

સ્ટેપ્સ 1. સૌથી પહેલા UIDAI ની વેબસાઈટ https://uidai.gov.in પર જાઓ. 2. વેબસાઈટમાં માય આધાર સેકશનમાં જાઓ. ૩. માય આધારમાં ગયા બાદ Aadhaar Authentication History પર ક્લિક કરો. 4. તમારો આધાર નંબર લખો અને Captcha એન્ટર કરો. 5. ત્યાર બાદ રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલ OTP એન્ટર કરો. OTP લખ્યા બાદ આગળનો ઓપ્શન આવશે. 6. અને ત્યાર બાદ Data Range ઓપ્શનમાં જાઓ. તમે 6 મહિના સુધીનો ડેટા જોઈ શકશો.

આ પણ વાંચો : થાકેલી આંખોને ઇગ્નોર ન કરશો, આ સરળ રીતે આંખોને આપો તરત આરામ

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
ગુજરાતમાં ગાત્રો થીંજવતી ઠંડીની આગાહી, ઠંડા પવનો ફૂંકાય તેવી પણ શક્યતા
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
આ રાશિના જાતકોને વ્યવસાયમાં નોંધપાત્ર નફો થવાની સંભાવના, જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
અમદાવાદમાં 16 બ્રિજ ઉપર લગાવવામાં આવશે 'હાઈટ બેરીયર'! - જુઓ Video
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
વલસાડના ઉમરગામની કંપનીમાં લાગી ભીષણ આગ
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
અરવલ્લીમાં દુર્ગંધયુક્ત કેમિકલ ઢોળાતા વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
g clip-path="url(#clip0_868_265)">